________________
પહે
જ્ઞાન, ધ્યાન, તપમાં લવલીન રહે છે. જંગલમાં જેઓને સા વાસ છે. આહારાદ્વિ માટે જ નગર ગામામાં આવે છે. આચાર્ય તેને કહે છે કે, બીજા મુનિઓને પાંચ પ્રકારના આચાર ગ્રહણ કરાવે, દીક્ષા આપે, જો કેાઇ સાધુના વ્રતના ભંગ થઈ જાય અને વ્રતભંગ થયા પછી તે સાધુને ફરીથી વ્રત ધારણ કરાવે, પ્રાયશ્ચિત કરાવે આદિ કર્તવ્ય આચાર્યનું હાય છે.
ઉપાધ્યાય તેને કહે છે કે, જે પાતે ભણે ખીજાને ભણાવે: અર્થાત્ સ્વાધ્યાયમાં ઉપર્યુકત કરે તેને ઉપાધ્યાય કહે છે.
એવા ગુરુ છેાડી અન્ય કાઈ પણ ગુરુ સંજ્ઞા પામવાને લાયક નથી, તેવા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા તે વ્યવહાર સમ્યક્ત્વ છે. આગમનું સ્વરૂપ
आत्पोपज्ञमल्लंध्यन दृष्टेष्टविरोधकं ।
तत्रोपदेशकृत् सार्वशास्त्रकापथनं ||४८६ ॥
અર્થ :- શાસ્ત્ર તેને કહે છે જે સર્વજ્ઞ વીતરાગનું કહેલ હાય, ફાઈ વાદી પ્રતિવાદીથી ઉલ્લંઘન ( ખંડન) ન થાય, પ્રત્યક્ષ, પરોક્ષ પ્રમાણથી જેમાં વિરોધ ન આવે, વસ્તુનુ થાર્થ સ્વરૂપ હાય તેવાજ ઉપદેશ કરવાવાળુ હાય, સર્વ જીવાને હિતકારી હાયઅને મિથ્યામાર્ગ ( કુમાર્ગ ). નુ... નિરાકરણ કરવાવાળું ઢાય એવા છ વિશેષણા સહિત હાય તેને શાસ્ત્ર કહે છે.
ભાવાર્થ :- આપ્તના વચનાનુસાર ઉત્પન્ન થયેલ જે અર્થ તેને આગમ કહે છે. જેમાં પૂર્વાપર, પરસ્પર, અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ,