________________
૫૧૭
ભાવાર્થ- ઉત્તમકુળ જાતિવાળા પુરુષથી દેવામાં આવતા શરીર
ગ્ય પ્રાસુક નવકેટીથી શુદ્ધ નિરવધ નવધા ભક્તિ પૂર્વક, ઉદ્યમ, ઉત્પાદન, અધકર્મ કુત્સાદિ બેંતાલીસ દોષ રહિત, એષણ સમિતિ કરી શુદ્ધ, બત્રીશ અંતરાય રહિત, ચોદ મલેથી રહિત, એવા આહારને દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર, કાળ, ભાવને જાણ સૂર્ય ઉદયથી ત્રણ ઘડીબાદ અથવા અસ્ત થવાના ત્રણ ઘડી પહેલા બત્રીશ ગ્રાસ માત્ર અથવા બે ભાગ માત્ર ભેજન, એક ભાગ પાણી અને એક ભાગ પેટ ખાલી રહે એ પ્રમાણે ઉભા ઉભા કરપાત્રમાં એકવાર સમ્યકુચારિત્રના પાલન માટે ભિક્ષા ભેજન કરવા ગ્રામનગરમાં દ્રરિદ્ર, ધનવાનનાં ભેદ રહિત સામાન્ય ઘરોમાં ઘરાની પંકિતથી તે મુનિ મૌનથી ભ્રમણ કરે છે. મેક્ષની ગાડી રૂ૫ દેહની સ્થિતિ રૂ૫ ધરાને અથવા સુધા વેદનીને શાંત કરવા માટે જ્યાં અંગારારહિત, ધૂમ દેષ રહિત, ઘરમાં યથાવિધિએ પ્રવેશ કરી, આહાર કરી, જિનાલયાદિમાં ભવ્ય જીને વિષય કષાયાદિ ને છેડવાનો ધર્મોપદેશ આપે છે. તેમાં પણ આદેશ કરતા નથી. આદેશ કરે તે મુનિઓને ધર્મ નથી. ત્યાર બાદ મુનિઓ પાછા જંગલમાં જઈ આત્મધ્યાનમાં લીન થાય છે. તેનાથી વિપરીત ક્રિયા કરનાર મુનિ નથી. વિશેષાર્થ – અશુભથી છુટવા અને શુભમાં પ્રવૃતિ કરવા તેરપ્રકારે વ્યવહાર નયથી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનુસાર મુનીશ્વર વ્યવહારચારિત્ર પાળે છે. આ વ્યવહાર ચારિત્ર શુભેપગરૂપ હવાથી પુણ્ય બંધનું કારણ છે છતાં તે શુદ્ધોપગની પ્રાપ્તિના આલંબન રૂપ છે. સમ્યગ્દષ્ટિનું ધ્યાન સદા નિશ્ચય ચારિત્ર તરફ