________________
હોય છે. મારા આત્મા જ સાધક છે, મારે આત્મા જ સાધ્ય છે. મારા આત્મામાં જ મોક્ષ છે અને મારા આત્મામાં જ મોક્ષ માર્ગ છે. આત્મ સ્વભાવની પૂર્ગદશાની પ્રાપ્તિ તેજ મોક્ષ છે. તેથી તેનું સાધન પણ નિશ્ચય રત્નત્રય રૂ૫ ની જ આત્મીક ભાવજ છે, અન્ય કોઈ નથી. એ પ્રમાણે ગુરુ સ્વરૂપ અને સંક્ષેપમાં તેઓની ક્રિયા આદિનું વર્ણન કરેલ છે. એવા ચારિત્રના ધારક નિર્ચથ ગુરુ છેડી અન્ય કોઈ જીવ ગુરુ સંજ્ઞાને પામી શકતે નથી. જેનામાં ધર્મ (ચારિત્ર) અપેક્ષાએ મહંતતા હોય તે જ ખરેખર ગુરુ (ઉત્કૃષ્ટ) પદને ગ્ય છે એવું નિર્ચથ પ્રસિદ્ધ વચન છે.
સારાંશ - આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણે સમાન નિપરિગ્રહતા અને કષાયને જીતવાવાલા છે. બાહ્ય વેષ નગ્ન નિગ્રંથ). સમાનરૂપ હોય છે. તપ, વ્રત, મૂલગુણ, ઉત્તર ચોરાસી લાખગુણ, અઢારહજાર શીલ ગુણ, આહાર, પરીષહ ઉપસર્ગાદિ સમાન હેય છે. સામાન્ય પ્રકારથી એકજ ગુરુ છે. વિશેષ રીતિથી ભેદ છે. | સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે આત્મિક ગુણ તથા રત્નત્રય સ્વરૂપ મેક્ષ માર્ગ છે તે પણ અંતરંગ અને બાહ્યમાં સમાન છે. ધ્યાન, ધ્યાતા, ધ્યેય, જ્ઞાન, જ્ઞાતા, ય, ચાર આરાધના (સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ,) ક્રોધાદિ કષાયેના જીતવાવાળા છે. તેઓ શમ, દમ, યમનું નિવાસસ્થાન, મૈત્રી, દયા, દમનું મંદિર છે. જીવ રક્ષા માટે પીછી, શૌચાદિ ક્રિયાની શુદ્ધિ માટે કમંડળ અને જ્ઞાને પગ માટે શાસ્ત્ર છે એમ આગમાનુસાર ઉપકરણ રાખે છે. અન્ય કઈ પણ પ્રકારનો પરિગ્રહ હેતે નથી