________________
સાજ
અર્થ :- ક્ષમા, મૃદુતા (માઈલ) આર્જવ (સલપણું) શોચ, સત્ય, આકિચન, બ્રહ્મચર્ય, ત્યાગ, તપ, સંયમ એમ દશ પ્રકારની ધર્મ સેવવા ચૈાગ્ય છે.
ભાવાર્થ :- ક્રોધ કષાયને કારણે પરિણામેાને કલુષિત ન થવા દેવા તેનું નામ ક્ષમા, આઠે મર્દમાંથી કાઇ મદનું ન થવા દેવું તે માઈક, મન વચન કાયની ક્રિયાએને ક ન રાખવી તથા કપટને ત્યાગ તે આવ, અત:કરણમાં લાભ ગૃદ્ધિતાને ન્યુન કરવું અને બાહ્ય શરીરાદિકમાં પવિત્રતા રાખવી તે શૌચ, યથાર્થ વચન કહેવું તે સત્ય, પરિગ્રહના અભાવ, શરીરાર્દિકમાં મમત્વ ન કરવું તે આચિન, કર્મક્ષય કરવા માટે અનશનાદિ કરવું તથા ઇચ્છાના નિરોધ તે તપ, ખીજા જીવા પર દયાભાવ કરી જ્ઞાન, આહારાદિ દાન દેવું તે ત્યાગ, ઇન્દ્રિય નિરોધ તથા ત્રસ સ્થાવર જીવાની રક્ષા કરવી તે સંચમ અને આત્મામાં લીન રહેવું અને શ્રી સભાગના ત્યાગ કરવા તે બ્રહ્મચર્ય એમ દશ ધર્મોનું કથન સંક્ષેપમાં જાણવું.
દ્વાદ્દશ ભાવનાનું સ્વરૂપ
अध्रुवमशरणमेकत्वमन्यताऽशौचमास्त्रवोजन्म | लोकवृषबोधिसंवरनिर्जराः सततमनुप्रेक्ष्याः ॥ ४८१ ॥
અર્થ:- અધ્ય, અશરણુ, એકત્ર, અન્યત્વ, અશુચિ, આસવ, સંસાર, લેાક, ધર્મ એધિદુલ ભ, સવર અને નિર્જરા એમ ખાર ભાવનાનું સદા વારંવાર ચિંતવન તથા મનન કરવું જોઈએ. (પુરુષાર્થસિદ્ધયુપાય, સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષામાંથી વિશેષ જાણવું)