________________
૫૦૧
અર્થ:- આપ્ત ખરેખર તે હોઈ શકે છે કે જે દેષ રહિત, વીતરાગ છે, સર્વજ્ઞ છે અને આગમના સ્વામી હિતોપદેશી છે. એવા ત્રણ ગુણે રહિતને આપ્ત કહી શકાય નહીં. ભાવાર્થ- વીતરાગપણું (નિર્દોષપણું) સર્વરૂપણું અને પરમહિને તોપદેશકપણું એવા ત્રણ લક્ષણ રૂ૫ ગુણે જેમાં હોય તેનેજ આપ્ત કહી શકાય છે. તેમાંથી કેઈ એક ગુણ હોય છે તેને આપ્ત કહી શકાતા નથી. આપ્ત તેને કહી શકાય કે જે વિશ્વના બધા તને સાક્ષાત્ જાણે છે. કાલકના સર્વદ્રવ્ય ગુણ પર્યાને યુગપત (એકસાથે) એક સમય માત્રામાં પ્રત્યક્ષ સ્પષ્ટજુદા જુદા જેમ છે તેમ પિતાના ક્ષેત્રમાં વ્યાપીને દેખું-જાણે છે તે સર્વજ્ઞ છે. ધર્મનું સ્વરૂપ ઈન્દ્રિય ગેચર નથી અતીન્દ્રિય છે. જેનુ ફલ સ્વર્ગ મેક્ષ છે તે વિષય પણ અતીનિય છે. શંકાકાર:- હે ભગવંત ! એકજ વીતરાગતાનું લક્ષણ હોય તો તેને આપ્ત કેમ ન કહી શકાય? ઉતર:- હે ભવ્ય! આકાશ, ધર્મ, અધમ, પુદ્ગલ, કાળાદિક ને પણ નિર્દોષપણું છે. કારણ તેઓમાં ક્ષુધા, તૃષા, રાગદ્વેષાદિ નથી તે તેને પણ આપ્તને પ્રસંગ આવશે. શંકાકાર - હે ભગવંત! સર્વજ્ઞતાનું લક્ષણ હોય તે તેને આપ્ત કેમ ન કહી શકાય? ઉત્તર:- હે ભદ્ર સિદ્ધ પરમાત્મામાં નિર્દોષપણું અને સર્વજ્ઞતા હેવાથી તેમને આપ્તપણું પ્રાપ્ત થશે. જે સર્વજ્ઞતા આપ્તનું