________________
૫૦૦
આત્મશ્રદ્ધાન ગર્ભિત છે. એ પ્રમાણે અનુક્રમથી સાધન કરે તે પરરંપરા સાચા મોક્ષમારૂપી સમ્યગ્દનની પ્રાપ્તિ થાય છે. તત્ત્વના વિચાર વિના ભેદજ્ઞાન થાય નહિ. અને લેજ્ઞાન વિજ્ઞા સ્વપરના નિ ય થાય નહી અને નિર્ણય વિના મેાક્ષમાર્ગ પામે નહીં; માટે દેવાદિકનું શ્રદ્ધાન પ્રથમ કાર્ય કારી છે, અદ્ભુિત દિના શ્રદ્ધાનથી ગૃહિત મિચ્યાત્વના નાશ થાય છે. તત્ત્વાર્થીના વિચાર તા વિપરીતાભિનિવેશને દૂર કરવામાં શીઘ્ર કારણરૂપ થાય છે.
સર્વ પ્રથમ આત્માના હિતનું મૂળ શું છે તેના સમ્યક્ પ્રકારે વિચાર કરવા યાગ્ય છે. તે સ્વરૂપને ( કલ્યાણના માર્ગોને ) બતાવવાવાળા આપ્ત છે, તે આપ્તની સત્તાના તમારા જ્ઞાનમાં નિશ્ચય કરવા. એજ ધર્મનું મૂળ છે અરિહંત ભગવાનના આત્માને અર્થાત્ તેના દ્રવ્ય ગુણ પર્યાયને જેમ છે તેમ યથારૂપે તમારી શ્રદ્ધામાં લાવે. કારણ તેના નિર્ણય કર્યો વગર શ્રદ્ધા કાની કરશે અને શ્રદ્ધા કર્યો વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ અર્થાત્ મેાક્ષ માર્ગની પ્રાપ્તિ કેમ થશે ?
સર્વજ્ઞના નિર્ણાય તે જ પેાતાના આત્માના નિય છે એમ આત્માની શ્રદ્ધા થતાં જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. જેમ સેાળવલા શુદ્ધ સેનાના નિર્ણય કર્યા વિના વર્તમાન અશુદ્ધ સેનાના નિર્ણય કેમ કરશે ? અર્થાત્ કાના આશ્રિતે કરશે ? માટે સર્વ પ્રથમ સેાળવલા સેાનાના ગુણપર્યાયના સત્તારૂપે સ્વીકાર કરી તે નમુનાને ધ્યાનમાં રાખી વમાન