________________
૫૫ ..
આપ એક જ છે, અનેકરૂપ નથી. કારણકે અનંત ગુણાત્મક એકજ આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે.
જેમ ચંદ્રમાંથી અમૃત ઝરે છે તે પ્રમાણે અમૃત ઝરતી જિનભગવાનની વાણીને પેાતાનાં કર્તવ્યના ખારામાં સાંભળી તે ભિન્ન ભિન્ન જીવેાને બાર ગુણી નિત્ય અનત ગુણશ્રેણિરૂપ વિશુદ્ધિથી સંયુક્ત શરીરને ધારક કરતા અસખ્યાત શ્રેણિરૂપ કં, પટલના નાશ કરે છે. જેમનું મન ભકિતમાં આશકત છે અને જેણે જિનેન્દ્ર દેવના પાદારવિન્દ્રોમાં વિશ્વાસ રાખેલ છે. એવા ભવ્ય જીવ અતીત, વર્તમાન અને ભાવીકાળને પણ જાણતા નથી. અર્થાત્ તેનામાં કાળ બેટ્ઠા વિલીન થઈ જાય છે. એ પ્રમાણે પ્રભાવથી સંયુકત તે બધા તીર્થંકર ભરતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ધ પ્રવૃતિના ઉપદેશ દેતા થકા ભવ્ય સમૂહને આત્માથી ઉત્પન્ન થયેલ મેક્ષ સુખાને પ્રદાન કરી. (તિલ્લેયયન્નત્તિ ગાથા ૯૪૦
૪૧–૪૨ )
ચેાત્રીસ અતિશયા અને આઠ મહાપ્રાતિહાર્યોથી સંયુકત મેાક્ષ માર્ગના નેતા, ત્રણ લેાકના સ્વામી તીર્થંકર ભગવત અઢાર મહાભાષા અને સાતસા ક્ષુદ્રભાષાએ સ્વભાવત: અસ્ખલિત અનુપમ દ્વિવ્યધ્વનિથી ભવ્ય જીવેાને છ દ્રવ્ય, નવ પદાર્થ, સાતતત્ત્વા, અને પંચાસ્તિકાય રૂપ નાના પ્રકારના હેતુઓથી અર્થનું નિરૂપણ કરે છે. વિષય કષાયેાથી અનાશક્ત અને મેહથી રહિત થઈ જિનેન્દ્ર દેવના શરણમાં જાએ, એમ ભવ્ય જીવાને કહેવા માટે દેવે દુભી વાજિ ંત્રાથી પુકારે છે. ચેાસઠ ચમાથી વિજ્યમાન, જેમના દન માત્રથીજ સંપૂર્ણ જીવાને પેાતાના સાત ભવા