________________
સા
..
હાસ્ય, અતિ, ભય, શાક, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને વાલ, એ પ્રમાણે ચૌઢ અભ્યંતર પરિગ્રડુ છે. ક્ષેત્ર (ખેતાદિજમીન ) વાસ્તુ (મકાનાદિ) ધન (સાનાદિ) ધાન્ય (ઘઉં" આદિ) દાસદાસી (એ પા નાકર) ગાય ભેંસાદિ (ચાર પગા પશુ) સવારી (ગાડી, મેટાદિ) શયન આસન (પલંગ અદિ ફરનીચર) કુખ્ય (કપડા આદિ) અને ભાંડ (ઠામ વાસણ આદિ) એ દેશ પ્રકારે બાહ્ય પરિગ્રહ છે. એમ ચોવીશ પ્રકારના પરિગ્રહાદ્દિના ત્યાગ (ન્યુટ્સ) છે.
ભાષા :- જેમની પાંચ ઇન્દ્રિયાની તૃષ્ણા મટી ગઈ છે તે જ માક્ષ માર્ગના સાચા પ્રયત્ન કરી શકે છે. તેના ભાવમાં ઈન્દ્રિય વિષય સુખ, દુઃખ રૂપ આકુલતા થતી નથી. સદા સમતા ભાવના સાધક છે. સર્વ પ્રકારના આરભ ત્યાગ છે. અંતરંગ મહિર ગ સૂક્ષ્મ પરિગ્રહના ત્યાગી છે. જેમણે અંતરંગ ચૌદ પ્રકારના પરિચર્ડ ભાવના ત્યાગ કરી આપ્યા છે (મિથ્યાત્વ, કોધ, માન, માયા, ઢાલ, હાસ્ય, રતિ, અતિ, ગ્રેાક, ભય, જુગુપ્સા સીવેદ, નપુંસકવેદ, અને પુરુષ વે); અને મૂર્છાના કારણભૂત દશ પ્રકારનો ખાદ્ય પરિગ્રહના ત્યાગ કરેલ છે. (ક્ષેત્ર, વાસ્તુ. હિરણ્ય, સુવર્ણ ધન, ધાન્ય, દાસ, દાસી, મુખ્ય (કપડા) અને ભાંડ (ઠામ વાસંણુ) : તે અધા સમત્વભાવને વધારવાવાળા, પ્રમાદભાવ અને હિંસાના સાધનભૂત છે. તેથી તેના ત્યાગ કરવા ચાગ્ય છે, ગુરુનું માલિંગ.
यथाजातरूप जातमुत्पाटितकेशश्मश्रुकुं शुद्धम् । रहितं हिंसादितोऽप्रतिकर्म भवति लिङ्गम् | ४७४ |