________________
૫૦૮
૧૦ કવાયના ઉદયમાં થતું જીરનું પરિણામ તે શેષ (ષ) છે. ૧૧ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ થવી તે મેહ છે તે દર્શન| મેહનીય કર્મના ઉદયમાં થતે કર્તુત્વ-તૃત્વ પરિણામ - તે મિહ છે. . ૧૨ આર્તરૂપ તથા રૌદ્રરૂપ ચિંતન તે અપ્રશસ્ત ચિંતા છે " અને ધર્મરૂપ અને શુક્લરૂપ ચિંતન તે પ્રશસ્ત ચિંતા છે. ૧૩ મનેઝ વસ્તુઓમાં પરમપ્રીતિ થવી તેને રતિ કહે છે. ૧૪ દર્શન મેહનીય કર્મના ઉદયથી જેમાં જ્ઞાનતિ અસ્ત
થઈ જાય તે નિદ્રા છે. ૧૫ પરમ સમતા ભાવના અનુભવ રહિત છને કોઇપણ . . વખતે પૂર્વે નહિ જોયેલું એવું જોવાને થતે ભાવ તે
વિસ્મય (આશ્ચર્ય) છે. ૧૬ ઈષ્ટ વિયેગમાં ગભરાટ થાય તે શેક (ઉદ્વેગ) છે. ૧૭ અશુભકર્મના વિપાકજનિત શારીરિક શ્રમથી તથા બાહ્ય
કારણેથી શરીરમાં ઉત્પન્ન થતે, જે દુધના સંબંધને લીધે
ખરાબ વાસવાળા જળબિંદુઓને સમૂહ તે સવેદ છે.. ૧૮ અનિષ્ટની પ્રાપ્તિ થવી તે ખેદ છે. - અસાંતાકર્મની ઉદીરણાથી થતાં ત્રણ દેષ ક્ષુધા, તૃષા, રોગ, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વિસ્મય, દર્શનાવરણીય કર્મના