________________
૪૯૯
સ્વરૂપ મેાક્ષની પ્રાપ્તિ કરે છે: અર્થાત્ માક્ષે જાય છે (જુઓ મેક્ષ પાહુડ ગાથા ૭૭ )
શકાકાર – હું ભગવત ! અમાને સમ્યગ્દર્શનની શીઘ્ર પ્રાપ્તિ થાય એવું સ્વરૂપ બતાવે.
ઉત્તરઃ- હૈ ભવ્ય! પ્રથમ જીવે દેવાદિકનું શ્રદ્ધાન કરવું જોઇએ, ત્યારબાદ જિનમત પ્રમાણે જીવાદિતત્ત્વાના વિચાર કરવા જોઇએ, તેના અભ્યાસથી તıશ્રદ્ધાનની પ્રાપ્તિ થતાં સ્વ-પરનું ભિન્નપણું ભાસવા લાગે તેવા વિચાર કર્યો કરવા જોઇએ આવા અભ્યાસથી ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પછી સ્વમાં સ્થપણું અને પરમાં પરપણ દૃઢ કરવા અર્થે સ્વરૂપના વિચાર કરવા જોઇએ. એ પ્રમાણે સતત અભ્યાસથી આત્માનુભત્રની પ્રપ્તિ થાય છે. ક્રાઇ વખતે દેવાદિકના વિચાર કરે, તા કાઇ વખતે તત્ત્વાના વિચાર કરે, વળી કોઇ વખતે સ્વપરના વિચાર કરે અને કેાઈ વખતે આત્મવિચારમાં ઉપયાગને લગાવે. એ પ્રમાણે સતત અભ્યાસથી દર્શીન માહમઢ થઞા જાય છે અને તેમ થતાં થતાં જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
જેમ પુત્ર પ્રાપ્તિ માટે વિવાહાદિ કારણેા મેળવે, તે તેમાં ઘણા માણસેાને પુત્રપ્રાપ્તિ વહેલા મેાડી થાય છે. અને કાઈને ન પણ થાય, છતાં તેના ઉપાય અવશ્ય કરવા જોઇએ. એકલે! આત્માને જ વિચાર કરવાથી સમ્યકત્વ થાય નહિ પણ જીવાજીવાદિ વિશેષાના સ્વરૂપનું જ્ઞાન થાય તાજ મેક્ષમાર્ગના પ્રત્યેાજનની સિદ્ધિ થાય છે. તત્ત્વશ્રદ્ધાનમાં દેવાર્દિકનું શ્રદ્ધાન અને