________________
મતિ, શ્રત, કે દેશાવધિ જાણી શકતું નથી, કારણ કે તે તેના જ્ઞાનને વિષય નથી? શંકાકાર:- હે ભગવંત! સમ્યગ્દર્શન થતાં જીવને મોક્ષ કેમ થતું નથી? ઉત્તર:- હે ભવ્ય ! સમ્યગ્દર્શનરૂપ પરિણામની સાથે અવિનાભાવી રહેવાવાળી સંવર નિર્જરા મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગાદિના અભાવ પ્રમાણેજ સંવર નિર્જરા થાય છે. અર્થાત મિથ્યાત્વ અને રાગાદિના અભાવમાં જેટલી શુદ્ધતા થાય છે તે પ્રમાણે સંવર નિર્જરા થાય છે. અહીંથી મેક્ષ માર્ગ શરૂ થઈ જાય છે, પણ પૂર્ણ શુદ્ધતા વિના આત્માને મિક્ષ થતું નથી. શંકાકાર- હે કૃપાનાથ! સંસાર ઉત્પત્તિ અને તેના નિરોધનું કારણ શું છે? ઉત્તર- હે ભવ્ય! જીવને અનાદિથી આત્મા અને કર્મના એકત્વ પણાના અભ્યાસના કારણે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય અને
ગરૂપ અધ્યવસાયના હેતુઓના સદ્દભાવને કારણે જીવમાં રાગદ્વેષ મહરૂપ આસવભાવ થાય છે. અને આસવભાવનું નિમિત્ત થતાં કામણવર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે. અને આઠ પ્રકારના
વ્યકર્મનું નિમિત્ત પામતા નેકર્મનું કારણ થાય છે. અને નકર્મ તે સંસારનું કારણ થાય છે.
જ્યારે આત્મા અને કર્મના ભેદજ્ઞાનવડે શુદ્ધાત્માને અનુભવ થાય છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય અને