________________
૪૯૫
નિર્વિકલ્પ હાવાથી વચનથી કહી શકાતુ નથી. પણ તેને િવપરીતાભિનિવેશરહિત જ્ઞાન જાણતુ હાવાથી ભેદ વિવક્ષાએ તેને સમ્યક્ત્વનું લક્ષણ માનવામાં આવ્યુ છે. યથાર્થ માં તે જ્ઞાનનું જ લક્ષણ છે. અનુભૂતિ વખતે પૂર્વોકત બધા લક્ષણા સમ્યકત્વના જ જાણુવા. કેમકે સમ્યક્ત્વ કારણ છે અને સભ્યજ્ઞાન કાર્યો છે. જ્ઞાનને સમ્યક્ અને મિથ્યા વિશેષણ સમ્યક્ત્વની પર્યાય અપેક્ષાએ કહે છે.
શકાકાર :- હે કૃપાનાથ! નીવારીસર્સÆä” છત્રાદિનું શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે. એવું સમ્યકત્વનું લક્ષણ બતાવ્યું છે. તેા પછી જ્ઞાનનું લક્ષણ કેમ કહ્યું ?
ઉત્તર:- હૈ ભવ્ય! તત્ત્વ સન્મુખ પહેલા જ્ઞાન થાય છે પછી જ સમ્યક્ત્વ ગુણના વ્યાપાર થાય છે (અર્થાત્ અર્થ-પ્રાપણું સમર્થ ક્રિયાના પ્રયાગ થાય છે.) તેને સમ્યક્ત્વની શ્રદ્ધાનરૂપ પર્યાય કહે છે. પણ યથાર્થાંમાં તત્ત્વા અભિમુખ જ્ઞાનનું થયું તેને શ્રદ્ધાન કહે છે.
શકાકાર :– હે ભગવંત! શ્રદ્ધાન, રુચિ, પ્રતીતિ તેા એકા વાચક લાગે છે તેા ત્રણે વિશેષણા (લક્ષણા) કહેવાથી શું ફાયદે? ઉત્તર:- હે ભવ્ય! પૂર્વક ત્રણેની ક્રિયા ભિન્ન છે. તે એકા વાચક જણાય છે પણ ત્રણેના અભિન્ન ભિન્ન છે. શ્રદ્ધાનતત્ત્વની અભિમુખ બુદ્ધિનું થવું તેને શ્રદ્ધાન કહે છે. અર્થાત્ પરિગૃહીત અર્થમાં શ્રદ્ધાન થાય છે. શ્રદ્ધા અને શ્રદ્ધાનમાં કાર્ય ક્રાણુ—પૂર્વોત્તરવતી પણ છે. રુચિ તત્ત્વાર્થમાં આત્મિકભાવનું