________________
થવું તેને સાર્થક રુચિ કહે છે. પ્રતીતિ :- . “તોતિરાતિશાસ” તે તત્વાર્થ એ જ પ્રકારે છે એ વીકાર કે તેને પ્રતીતિ કહે છે. ત્રણે લક્ષણે સંસારાવસ્થામાં જ રહે છે કારણ કે જ્યાં સુધી ઉપગનું સંક્રમણ છે ત્યાં સુધી જ માનવામાં આવે છે. સંક્રમણ રહિતમાં કઈપણ લક્ષણે જ્ઞાનનાં કે સમ્યકત્વના રહેતા નથી. કારણ તે બધાં લક્ષણે અશુદ્ધનિશ્ચયનયથી છે. અનુભવું છું. તે પણ વિક૯પ છે અને વિકલ્પ છે તે સઘળે વિષય અશુદ્ધનિશ્ચયનયને છે. એક માત્ર નિર્વિકલ્પ આત્મસ્વભાવમાં કઈપણ લક્ષણને વ્યવહાર વિ૫) સંભવ નથી. તેથી સમ્યકત્વનું કેઈપણ લક્ષણ સિદ્ધ થઈ શકતું નથી અર્થત પરમાત્મદશા (અરિહંત કે સિદ્ધઅવસ્થામાં એવા કેઈ લક્ષણો નથી તેમ નિશ્ચયથી જાણવું શંકાકાર:- હે ભગવંત! સમ્યકત્વ કયા જ્ઞાનને વિષય છે? ઉત્તર:- હે ભવ્ય! સમ્યકત્વ અમૂર્તિક આત્માને ગુણ છે તેથી તેનું પ્રત્યક્ષજ્ઞાન કેવળજ્ઞાન સિવાય અન્ય જ્ઞાનથી થઈ શકતું નથી. તેમ છતાં તે અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનને પણ વિષય કહેવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે, પરમાવધિ અને સર્વાવધિને વિષય કર્મ (પુલ પરમાણ) ને છે તેથી તે જ્ઞાનથી કર્મના ઉપશમાદિને દેખી અવધિજ્ઞાની જાણી લે છે કે આ આત્માને સમ્યગ્દર્શન ઉત્પન્ન થઈ ચુક્યું છે. તે પ્રમાણે કર્મના નિમિત્તથી થવાવાળી નૈમિત્તિક પર્યાય મન:પર્યવ જ્ઞાનને વિષય હેવાથી મન:પર્યયજ્ઞાની પણ (સમ્યકત્વને) જાણી શકે છે પણ