________________
કેવળજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન છે. સુમતિ સુશ્રુતજ્ઞાન કથંચિત્' મૂર્તિક અમૂર્તિક છે. અવધિજ્ઞાન મન:પર્યજ્ઞાન મૂર્તિક જ્ઞાન છે અને કેવળજ્ઞાન અમૂર્તિક અતિન્દ્રિય જ્ઞાન સકલ પ્રત્યક્ષ નિરાવરણ આત્મિક સ્વભાવ છે. શંકાકાર - હે ભગવંત! સમ્યગ્દષ્ટિને ભય નથી હોતે એવું આપે કહ્યું તે સમ્યગ્દષ્ટિને ભય થતે પ્રત્યક્ષ જોઈએ છીએ તેનું કેમ? ઉત્તર- ચરણનુયોગમાં શ્રદ્ધાપૂર્વક તીવ્ર શંકાદિકનો સમ્યદૃષ્ટિને અભાવ થયે છે અથવા મુખ્યપણે સમ્યગ્દષ્ટિ શંકાદિ કરે નહીં પણ સૂક્રમ શકિતથી આઠમા ગુણસ્થાન સુધી ભયાદિ પ્રકૃતિને ઉદય હોય છે. શંકાકાર:- હે ભગવંત! સર્વકઇ સમ્યગ્દર્શનના લક્ષણ ભિન્ન ભિન્ન કહે છે. જેમકે, સ્વાનુભૂતિ, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, વિપરીતાભિનિવેશરહિતપણું આદિ છે તે સમ્યકત્વનું ખરેખર લક્ષણ શું છે?
ઉત્તર:- આત્મશ્રદ્ધાન, આત્મરુચિ, આત્મપ્રત્યય, આત્માનુભવ અને વિપરિતાભિનિવેશ આદિ કે સમ્યકત્વનાં લક્ષણ નથી. તે બધા જ્ઞાનનાં લક્ષણે છે. કારણ કે તે બધી જ્ઞાનની જ પર્યાયે, છે. તેથી સમ્યકત્વના તે બધા અનાત્મભૂત લક્ષણે છે. વિપરીતાભિનિવેશ રહિત છવાદિ તત્વાર્થ શ્રદ્ધાના લક્ષણ પણ જ્ઞાનનું જ છે. પરતંત્રતાથી મુકિત કરવાની ભાવના ઉતપન્ન થનાર જીવનું પરિણામ તેજ ખરેખર સમ્યકત્વનું બનત્વ” લક્ષણ છે અને તે
પર્યાયે
જીવાદિ તાનમભૂત લક્ષણે
છે. પરત થતા