SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન છે. સુમતિ સુશ્રુતજ્ઞાન કથંચિત્' મૂર્તિક અમૂર્તિક છે. અવધિજ્ઞાન મન:પર્યજ્ઞાન મૂર્તિક જ્ઞાન છે અને કેવળજ્ઞાન અમૂર્તિક અતિન્દ્રિય જ્ઞાન સકલ પ્રત્યક્ષ નિરાવરણ આત્મિક સ્વભાવ છે. શંકાકાર - હે ભગવંત! સમ્યગ્દષ્ટિને ભય નથી હોતે એવું આપે કહ્યું તે સમ્યગ્દષ્ટિને ભય થતે પ્રત્યક્ષ જોઈએ છીએ તેનું કેમ? ઉત્તર- ચરણનુયોગમાં શ્રદ્ધાપૂર્વક તીવ્ર શંકાદિકનો સમ્યદૃષ્ટિને અભાવ થયે છે અથવા મુખ્યપણે સમ્યગ્દષ્ટિ શંકાદિ કરે નહીં પણ સૂક્રમ શકિતથી આઠમા ગુણસ્થાન સુધી ભયાદિ પ્રકૃતિને ઉદય હોય છે. શંકાકાર:- હે ભગવંત! સર્વકઇ સમ્યગ્દર્શનના લક્ષણ ભિન્ન ભિન્ન કહે છે. જેમકે, સ્વાનુભૂતિ, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, વિપરીતાભિનિવેશરહિતપણું આદિ છે તે સમ્યકત્વનું ખરેખર લક્ષણ શું છે? ઉત્તર:- આત્મશ્રદ્ધાન, આત્મરુચિ, આત્મપ્રત્યય, આત્માનુભવ અને વિપરિતાભિનિવેશ આદિ કે સમ્યકત્વનાં લક્ષણ નથી. તે બધા જ્ઞાનનાં લક્ષણે છે. કારણ કે તે બધી જ્ઞાનની જ પર્યાયે, છે. તેથી સમ્યકત્વના તે બધા અનાત્મભૂત લક્ષણે છે. વિપરીતાભિનિવેશ રહિત છવાદિ તત્વાર્થ શ્રદ્ધાના લક્ષણ પણ જ્ઞાનનું જ છે. પરતંત્રતાથી મુકિત કરવાની ભાવના ઉતપન્ન થનાર જીવનું પરિણામ તેજ ખરેખર સમ્યકત્વનું બનત્વ” લક્ષણ છે અને તે પર્યાયે જીવાદિ તાનમભૂત લક્ષણે છે. પરત થતા
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy