________________
તે શું આત્મામાં ત્રણ પ્રકારના સમ્યકત્વ છે? કઈ સમ્યકત્વ ને પ્રત્યક્ષ કે પરોક્ષ કહે છેવળી કેઈ સરાગ કહે છે, કઈ વીતરાગ કહે છે તે યથાર્થમાં તેનું શું સ્વરૂપ છે? તે કૃપા કરી વિસ્તારથી કહે. ઉતર:- હે ભવ્ય! દર્શનેહનીય કર્મના ક્ષય, ઉપશમ, ક્ષયશમથી સમ્યકત્વ ત્રણ પ્રકારનું કહેવાય છે. પણ ખરેખર આત્મામાં ત્રણ પ્રકારના સમ્યકત્વ નથી. તે કર્મની અપેક્ષાથી કહેવામાં આવે છે. વાસ્તવમાં એક જ પ્રકારનો આત્માને સમ્યક્ત્વ નામને નિર્વિકલ્પ ગુણ છે. સમ્યકત્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણું નથી તે સમ્યજ્ઞાનની અપેક્ષાથી કહેવામાં આવે છે. જીવ શુભાશુભ વિકલ્પમાં અથવા અનુભવમાં પ્રવર્તતે હેય છતાં સમ્યકત્વ રૂપ સામાન્ય ગુણમાં કઈ ફરક નથી. સરાગ સમ્યકત્વ કે વીતરાગ સમ્યકત્વ એવા સમ્યકત્વના બે ભેદ નથી. સમ્યકત્વને ધારક રાગી હોય કે વીતરાગી હોય તેમાં સમ્યકત્વના સ્વરૂપમાં ફરક પડતું નથી. પણ ચારિત્રની અપેક્ષાએ ભેદ પાડવામાં આવે છે છતાં બન્ને સમ્યકત્વમાં (વ્યવહારમાં) જ્ઞાનચેતના અવિનાભાવી હોય છે પછી તે ઉપગાત્મ (અનુભવરૂપ) હોય વા ન પણ હોય છતાં લબ્ધિરૂપ અવશ્યમેવ હોય છે. તેને સમવ્યાપ્તિ અને વિષમ વ્યાપ્તિ કહે છે. ચેથા ગુણસ્થાને ઘણુ કાળ અંતરાલે આત્મ અનુભવ થાય છે અને ઉપર ઉપરના ગુણસ્થાને શીધ્ર શીઘ અનુભવ થાય છે. પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી પણ સમ્યજ્ઞાનની અપેક્ષાથી એક જાતિ છે. ચેથાથી બારમાં ગુણ સ્થાન સુધી મતિકૃત સભ્યજ્ઞાન છે અને તેમાં ગુણસ્થાને