________________
૧૦૧
અવસ્થાને જોવામાં આવશે તે ક્ષણિક પર્યાયષ્ટિ છૂટી શુદ્ધદ્રવ્યદૃષ્ટિ ઉત્પન્ન થશે ત્યારે જ જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે.
સર્વ જીવાને સુખપ્રિય છે અને દુ:ખ અપ્રિય છે હવે યથાર્થ સુખ તેા આત્મામાં છે. તે આત્મિક સુખની ઉત્પત્તિ કર્મના નાશ થતાં આત્મામાંથી પ્રગટ થાય છે. ભાવકના નાશ સમ્યાત્રી થાય છે અને સમ્યકચારિત્ર સભ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક થાય છે. સભ્યજ્ઞાન આગમથી થાય છે. આગમ તેને કહેવાય છે કે જેમાં પૂર્વાપર પરસ્પર વિરોધ ઉત્પન્ન ન થતે હાય; તેમજ જેમાં અતિશ્રપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ દોષરહિત હાય: નય, નિક્ષેપ, પ્રમાણુ, ભંગ ન્યાય યુતિ, અનુમાનાદિથી સર્વ દેષાના પરિહાર કરતું હૈાય તેને આગમ કડે છે તે આગમમાં સૂમ, અન્તરિત, દૂરવતી પદાર્થોનું નિરુપણ કોઇ મહાપુરુષ સિવાય કદાપિ થઇ શકે નહીં. તે મહાપુરુષ સર્વ દોષે થી રહિત, સજ્ઞતા, વીતરાગતા અને હિતાપદેશતારૂપ ત્રિલક્ષણના ધારક હાય, તેવા સત્પુરુષને નિર્ણાય પ્રથમ યુક્તિપૂર્વક પોતાના જ્ઞાનમાં ધારણ કરવા જોઇએ. અર્થાત્ સદૈવ સદ્ગુરુ અને સત્ત્શાસ્ત્રનું પ્રથમ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યક્ત્વ છે. માટે હે ભવ્ય ! પડેલા વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવું છું તેને ધ્યાનપૂર્વક સાંભળે.
દેવનું સ્વરૂપ आप्तेनोच्छिन्नदोषेण सर्वज्ञेनागमेशिना । भवितव्यं नियोगेन नान्यथा त्पता भवेत् ॥ ४६८ ॥