________________
૩૫૭.
અને તેના અનંતમાં ભાગે વસ્તુના અંશનું ગ્રાહક [ જાણનારૂં ] હેવાથી મન ૫ર્યજ્ઞાન પણ વિકલપ્રત્યક્ષ છે. મતિજ્ઞાન અને શતજ્ઞાન અને પરમાર્થથી પક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે.
ઉપર કહેલાં જ્ઞાનમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ પરમાત્મતત્વમાં સ્થિત એવું એક સજજ્ઞાન જ છે; તેમજ સહજજ્ઞાન તેના પરિણામિકભાવરૂપ સ્વભાવને લીધે ભવ્ય પરમસ્વભાવ હોવાથી સહજજ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. વિશેષાર્થ – ચેતન્યાસુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. અર્થાત આત્માના ચૈતન્ય ગુણની સાથે વર્તવાવાળો જે પરિણામ તે ઉપગ છે. તે જ ધર્મ છે આત્મા તેને ધમી છે. તે ઉપગ બે પ્રકારને છે (૧) જ્ઞાનપગ અને (૨) દર્શને પગ. જ્ઞાનપગના પણ બે પ્રકાર છે (૧) સ્વભાવજ્ઞાનપગ (૨) વિભાવજ્ઞાને પગ. સ્વભાવજ્ઞાને પગ પણ બે પ્રકારે છે. (૧) કાર્યસ્વભાવજ્ઞાનેગ (અર્થાત કેવલજ્ઞાને પગ) (૨) કારણુસ્વભાવજ્ઞાને પગ. (અર્થાત્ સહજજ્ઞાને પગ ) વિભાવને પગના પણ બે પ્રકાર છે: (૧) સમ્યફ વિભાવ જ્ઞાનપગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાને પગ. (અર્થાત કેવળ વિભાવજ્ઞાને પગ) સમ્યક વિભાવજ્ઞાને પગના ચારભેદ છે (સુમતિજ્ઞાને પગ, સુશ્રુતજ્ઞાનેપગ, સુઅવધિજ્ઞાને પગ અને મન:પર્યયજ્ઞાને પગ.) મિથ્યા વિભાવજ્ઞાને પગના અર્થાત કેવલ વિભાવજ્ઞાને પગના ત્રણ ભેટ છે (૧) કુમતિજ્ઞાને પગ (૨) કુતજ્ઞાને પગ અને (૩) વિભંગ જ્ઞાને પગ અર્થાત્ અવધિજ્ઞાને પગ.