________________
લવમાં રહેતા જીવની ઉચ્છવાસ નિશ્વાસાદિ ક્રિયાના વિચ્છેદ ન થવા તે જીવવાનું કારણુ છે, તે પુદ્ગલમય છે. (૪) પાંચમી ભાષાપર્યાપ્ત ભાષા વર્ગાના પરમાણુઓને વચનરૂપ પણુમાવવાની જીવની શકિતની પૂર્ણતાને ભાષા પર્યાપ્તિ કડે છે તે વીર્યંતરાય તથા મતિ શ્રુત જ્ઞાનાવરણુ કર્માંના ક્ષયાપશમ અને સ્વરનામા નામ કર્મના ઉદ્દયના નિમિત્તથી આત્માને ખેલવાનું જે સામર્થ્ય છે, તે ભાવ વચન છે. તે પુદ્ગલ કર્માંના નિમિત્તથી થયુ' માટે પુદ્ગલ કહીયે અને તે ખેલવાના સામ સહિત આત્માએ કંઠ, તાળવું, જીભ અદિ સ્થાનાએ કરી પ્રેરેલ તે વચનરૂપ પરિણમેલ પુદ્ગલજ દ્રવ્યત્રયન છે, તે શ્રોત્ર (કાન) ઇન્દ્રિયના વિષય છે. ખીજી ઇંદ્રિયાથી ગ્રહણુ ચગ્ય નથી.
વિશેષા:- મનની ચ ંચળતામાં વિચાર થવા એ એક વિશેષતા છે. વચનમાં મનની માફ્ક વિશેષતા તે નથી; પરંતુ આ વિશેષતા છે કે દ્વિ સ્થાનેાના પ્રયત્નથી પાસેના કેટલાક સૂક્ષ્મ પુદ્ગળામાં ધ્વનિ ઉત્પન્ન થઈ જાય છે, તે ધ્વનિ ઉચ્છવાસ વાયુના આઘાતથી મુખ બહાર નીકળીને સર્વ દિશાએમાં પ્રસરવા લાગે છે, ઉચ્છવાસના જેવા વેગ હાય તેટલેજ દૂર સુધી તે ધ્વનિ પહોંચે છે એને વચન કડ઼ે છે. જો કે વચન સ્વયં શરીર નથી તે પણ વચનની ઉત્પત્તિના સમયે શરીરમાં ક્રિયા અવશ્ય થાય છે. એટલા માટે મનની માફક વચન ચેાગને પણ શરીરના ચેાગમાં ગતિ કરી શકાય છે. પરંતુ શરીરની ક્રિયાએથી મન વચનની ક્રિયાઓમાં ઉકત વિશેષતા દેખાય છે. એટલા માટે બન્નેને શરીરથી જુદા માનીને ચેગના ત્રણ ભેદ કરેલ છે એ ખન્નેની ચચળતાના