________________
ક
ઉત્તર:– હે ભવ્ય ! સમ્યકત્વ અમૂર્ત
.
આત્માના એક નિવિકલ્પ ગુણ છે. ગુણ ગુણીથી પ્રદેશે ભિન્ન નથી. લક્ષણાદિથી કથચિત્ ભિન્ન છે. જે દ્રવ્યના પુરા ભાગમાં અને તેની સર્વે હાલતામાં વ્યાપે . તેને ગુણુ કહે છે. ગુણાની સત્તા અને દ્રવ્યની સત્તા ભિન્ન ભિન્ન નથી. ગુણાના આધાર દ્રવ્ય નથી પણ ગુણ્ણાના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણ ગુણીમાં અભેદપણુ` છે. છતાં પ્રત્યેક ગુણ ભિન્ન ભિન્ન છે, એક શક્તિ ખીજી શક્તિરૂપે થતી નથી તેમ તેના નાશ દી પણ થતા નથી. સમ્યકત્વ ગુણની સ્વાભાવિક અવસ્થાને સમ્યગ્દર્શન અને વિભાવ અવસ્થાને મિથ્યાગ્દર્શન કહે છે. તેવી અવસ્થાને ધારક જીવ સમ્યગ્દષ્ટિ અને મિથ્યા અવસ્થાના યારક જીવુ મિથ્યાદ્દષ્ટિ કહેવાય છે. અવસ્થા ક્ષણે ક્ષણે નાશ થાય છે અને નવીન નવીન ઉત્પન્ન થાય છે. ગુણુ કદી પણુ અવસ્થા વિનાના રહેતા નથી તેથી ઉત્પાદ વ્યય ધ્રૌવ ત્રિલક્ષણ યુક્ત સત્ત કહેલ છે.
અરિહંત પરમાત્મામાં પણ ક્ષાયક સમ્યક્ત્વગુણુ હાય છે. તેમજ સિદ્ધ પરમાત્મામાં પણ ક્ષાયક સમ્યકૃત્વ ગુગુ રહે છે. ક્ષાયકના અ અશુદ્ધ અવસ્થાના નાશ અર્થાત્ સમ્યકત્વ ગુણુની અશુદ્ધ અવસ્થાના નિમિત્તના ક્ષયથી ક્ષાયક કહેવાય છે; તેમજ જેને મુઠ્ઠી પણુ નાશ થતા નથી તેને ક્ષાયક કહે છે. ગુણુ અન્વયી છે અને પર્યાય (અવસ્થા) વ્યતિરેકી છે. જેમ ગુણ સત્ છે તેમ તેમાં કાઈ નિત્ય નથી, કાઇ અનિત્ય નથી, પણ નિત્યાનિત્યરૂપ સ્વરૂપ છે તેમ જે નથી માનતા તે મિથ્યાષ્ટિ છે. પર્યાય સત્ છે, ગુણુ નિત્ય એટલે પ્રોબ્ય છે, અને દ્રવ્ય પ્રોગ્યવાન છે. દ્રવ્યને સત્, સત્તા, સામાન્ય, અન્વય, વસ્તુ, અર્થ, વિધિ એ