________________
૭.
શકાકાર – હું ભગવ'ત ! કર્મ ભૂમિની દ્રવ્યોને શાયિક સમ્યક્ત્વ થાય છે તે શાથી જાણ્યુ ? અર્થાત્ તે કેમ બની શકે ?
ઉત્તરઃ હૈ ભય ! કર્મ ભૂમિની દ્રવ્યસ્ત્રીને ક્ષાયિક સમ્યત થાય છે. તે પૂર્વાચાર્યોના આગમ કથનથી જાણ્યુ'. (જીએ ગામ ટસાર જીવકાંડ ગાથા ૭૦૪ પૃષ્ટ ૧૧૪૫-૪૬ )
સમ્મુચ્છિમ તિર્થં ચ
(૫) સ`ગી પચેન્દ્રિય સમૂચ્છિમ પર્યાપ્તક તિથને ( છ પર્યાપ્તિ પૂર્ણ ) પર્યાપ્ત અવસ્થામાં જન્મથી ત્રણ અંતર્મુહૂત બાદ વેદક સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે. (જીએ ધવલ ખંડ ૪ પૃષ્ટ ૩૫૦ તથા ૩૬૬ ધવલા ખંડ ૫ પૃષ્ટ ૧૧૫)
શકાકાર:- હૈ ભગવંત ! લબ્ધિસાર ગાથા ૨ માં સમ્યગ્દર્શનની યેાગ્યતા ગજ જીવેાની લખી છે તો સમ્પૂમિ જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કેમ થઇ શકે ?
ઉત્તર ઃ- હે ભવ્ય ! લબ્ધિસાર ગાથા શ્રીજીમાં જે ગર્ભ જીવના ઉલ્લેખ છે. તે પ્રથમાપશમ સમ્યક્ત્વની અપેક્ષાએ છે: પશુ ધવલાજીમાં સમ્મ િછમ જીવને સથમાસયમ પ્રાપ્તિના નિરૂપણમાં પ્રથમાપશમ સમ્યક્ત્વના ઉલ્લેખ નથી તેથી અનુમાન (જ્ઞાત) થાય છે કે અહીં કથન વેક સમ્યક્ત્વની અપેક્ષાથી છે તેથી અને કથનામાં કાઇ વિરોધ સમજવા નહીં.
શકાકાર:- હૈ ભગવંત! સમ્યકત્વ ગુણુ છે, દ્રવ્ય છે કે પર્યાય છે? તેનું યથાર્થમાં શું સ્વરૂપ છે ? તે કૃપા કરી કહેા