________________
બાદ અને જઘન્ય ભેગભૂમિમાં જન્મથી ૪૯ દિવસ બાદ સમ્યદર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા થાય છે. ત્યાં જાતિ મરણ ઉપત્તિમાં કારણ થાય છે.
કર્મભૂમિના મનુષ્ય, મનુષ્યની, તિર્યંચ તિર્યંચની | (૪) કર્મભૂમિના મનુષ્યમાં પાંચ સમ્યકત્વ જેવા કે પ્રથમપશમ, દ્વિતીયેશમ, ક્ષપશમ, કૃતકૃત્યદક અને ક્ષાયક સમ્યકત્વ થાય છે. અપર્યાપ્ત કાળમાં દેવ અને નરથી આવેલા જીવોની અપેક્ષાએ ક્ષપશમ અને ક્ષાયક હોય છે. કર્મભીમની દ્રવ્યસ્ત્રીની અપેક્ષાએ ઉપશમ, વેદક અને ક્ષાયક, પર્યાપ્ત અવસ્થામાં થાય છે. અને ભાવસ્ત્રોની અપેક્ષાએ પચે સમ્યક્ત્વ થાય છે. અપર્યાપ્તમાં કઈ સમ્યકત્વ હેતું નથી. કર્મભૂમિના તિર્યંચ અને તિર્યંચનીને પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ અને ક્ષાપશમ હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં કેઈપણ સભ્ય હેતુ નથી. ગર્ભમાં આવ્યા બાદ કર્મભૂમિને મનુષ્ય, મનુષ્યની આઠ વર્ષ અને અંતમુહૂર્ત બાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યેગ્યતા શાય છે. કેઈ કેઈ આચાર્ય (ઉત્તર પ્રતિપતિ) આઠ વર્ષમાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની લાયકાત બતાવે છે. કર્મભૂમિને તિર્યંચ, ચિની ગર્ભજ મિથ્યાદષ્ટિને જન્મ થયા બાદ બે માસ અને અંતર્મુહૂર્ત બાદ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની લાયકાત થાય છે અને કઈ કઈ આચાર્યોને મત ત્રણ પક્ષ, ત્રણ દિવસ અને અંતર્મુહૂર્ત બાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાને લાયક થાય છે. (જુવે ધવલ ખંડ ૫ પૃષ્ટ ૩૨.) ત્યાં જાતિસ્મરણ, ધર્મશ્રવણ અને જિનબિંબ દર્શન બાહ્ય કારણે છે.