________________
થઈ ગઈ હોય અર્થાત તેના પરમાણુ મિથ્યાત્વરૂપે પરિણમી ગયા હોય તેને એક મિથ્યાત્વની જ સતા રહે છે જે ઘણે કાળી તેને મિથ્યાત્વને ઉદય રહે તે જેવી અનદિ મિથ્યાદષ્ટિની દશા, હોય તેવી તેની દશા થઈ જાય છે. ગૃહીત મિથ્યાત્વને પણ ગ્રહણ કરે છે તથા નિગોદાદિકમાં પણ ભમે છે એનું કાંઈ પ્રમાણ નથી. સાદિ મિથ્યાષ્ટિને મિથ્યાત્વ ગુણસ્થાનથી વા મિશ્રગુણસ્થાનથી પણ પશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
ક્ષપશામ-દક સમ્યકત્વનું સ્વરૂપ દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિઓમાં જે મિથ્યાત્વને. અનુભાગ છે જેના અનંતમાં ભાગે મિશ્રમેહનીયને તથા તેના અનંતમાં ભાગે સમ્યકત્વમેહનીયને અનુભાગ છે. તેમાં સમ્યકત્વમેહનીય પ્રકૃતિ દેશઘાતિ છે. તેથી તેને ઉદય થવા છતાં પણ સમ્યકત્વને ઘાત થતા નથી. કિંચિત્ મલિનતા કરે પણું મૂળથી ઘાત ન કરે તેને દેશઘાતિ કહે છે. હવે જયાં મિથ્યાત્વ વા સમિથ્યાત્વના વર્તમાન કાળમાં ઉદય આવવા એગ્ય નિષેકને ઉદય થયા વિના જ નિર્જરા થાય છે તે ક્ષય જાણું તથા તેના જ નિષેકેની ભાવી ભાળમાં ઉદય આવવા ગ્ય સત્તા હેય તે જ ઉપશમ છે અને સમ્યકત્વમેહનીયને ઉદય વર્તે એવી દશા જયાં હોય તેને ક્ષપશમ કહે છે.
જયાં મિથ્યાત્વ, મિશ્રમેહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં તે ક્ષપશમ સમ્યકત્વ નામ પામે છે અને જયાં સભ્યત્વ મેહનીયની મુખ્યતાથી કહીએ ત્યાં વેદક સમ્યકત્વ નામ પામે