________________
શ્રી યતિવૃષભાચાર્યના મતમાં પ્રથમોપશમ સમ્યકત્વમાંથી ક્ષયપશમ થઈ દ્વિતીયે પશમ થાય છે અને તેની અવસ્થા નીચે પ્રમાણે બત વિી છે. પહેલી અવસ્થામાં પાંચ પ્રકૃતિઓને ક્ષય અને બે પ્રકૃતિઓનો ઉપશમ અને બીજી અવસ્થામાં છ પ્રકૃતિએને ક્ષય અને એકને ઉપશમ બતાવેલ છે. પણ આ કથન કઈ પણ હિસાબે બેસી શકતું નથી તેનું કારણ એ છે કે દ્વિતીપશમ સમ્યકત્વપૂર્વક જે ક્ષાયક સમ્યકત્વની ઉત્પત્તિ માનવામાં આવે તેજ તે ક્ષયે પશમના બને જેઢ માની શકાય છે. પણ ક્ષાયક સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાનના સ્વાસ્થાન સુધીમાં જ થઈ શકે છે અને દ્વિતીય પશમ સમ્યકત્વ સાતમાં ગુણસ્થાનના સાતિશયમાં જ થાય છે, તે પહેલા થતું જ નથી. તે હીસાબે લાયક સમ્યકત્વ, દ્વિતીયોપશમ સમ્યકત્વથી પહેલા જ થાય છે ત્યાર પછી થતું નથી. એટલે ઉપરની માન્યતા કેઈપણ હીસાબે બેસી શકતી નથી. જો કે ગેમસાર કર્મકાંડ ગાથા ૪૪૩ માં ઉપશાંત અગિયારમાં ગુણસ્થાનમાં મિથ્યાત્વ અને સમ્યમિથ્યાત્વનું સંક્રમણ થાય છે અર્થાત્ તે બન્ને પ્રકૃતિના દ્રવ્યો સમ્યકત્વમેહનીયરૂપે પરિણમી જાય છે. તેમાં પહેલા મિથ્યાત્વનું સંક્રમણ થતાં પાંચને ક્ષય. અને બેને ઉપશમ થાય છે અને મિથ્યાત્વ તથા સન્મિઆત્વના પ્રત્યે સમ્યકત્વપ્રકૃતિરૂપ થતાં છ પ્રકૃતિએને ક્ષય અને એકને ઉપશમ બની શકે છે. પણ તે બને ક્રિયા ગેટસાર કર્મકાંડની ગાથા ૫૧૧ માં જે સત્તા દર્શનમેહનીયની ૨૮૨૪–૨૧ બતાવી છે તેમાં આ સત્તા બની શકતી નથી એટલે વિરોધ આવે છે.