________________
૪૮૬
સબંધી જીવાને ધર્મ ઉપદેશ આપવા જાય છે તેથી આગળની નરકમાં જઈ શકતા નથી, એવું આગમનું વચન છે.
દેવગતિ
(ર) વ્યંતર ભવનવાસી, યેતિષી દેવ, દેવીએ અને કલ્પવાસી દેવાંગનાઓને પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ, ક્ષયપશમ એ સમ્યકત્વ હાય છે પણ અપર્યાપ્તમાં કેઇ સમ્યકત્વ હાતુ નથી. કલ્પવાસી તથા નવ ચૈવેયકવાસી ધ્રુવેામાં પર્યાપ્ત અવસ્થામાં ઉપશમ, વેદક અને ક્ષાયક સમ્યક્ત્વ હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં કૃતકૃત્યવેદક, દ્વિતીયેાપશમ, વેદક અને ક્ષાયક એમ ચાર સમ્યકત્વ હાય છે. નવ અનુર્દિશ અને પાંચ અણુત્તામાં પર્યાપ્ત અવસ્થામાં ક્ષયાપશમ અને ક્ષાયક હાય છે અને અપર્યાપ્ત દશામાં દ્વિતીયેાપશમ, ક્ષયાપશમ, કૃતકૃત્યવેદક અને ક્ષાયક સમ્યક્ત્વ હાય છે.
દેવલેાકમાં મિથ્યાદૃષ્ટિ જીવા, છ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી અંતર્મુહૂર્ત બાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાને લાયક થાય છે. ભવનવાસી, વ્યંતર, જયેતિષી અને ખારમાં સહસ્રાર સ્વર્ગ સુધીના દેવામાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થવામાં બાહ્યકારણ ચાર પ્રકારે છે. જિનબિંબ દન, ધર્મ શ્રવણ, જાતિસ્મરણ અને દેવઋદ્ધિ દનથી થાય છે. ખાકીના ચાર કલ્પવાસીમાં અર્થાત્ સેાળમાં અચ્યુત સ્વર્ગ સુધીમાં ઋદ્ધિ છેડી ત્રણ બાહ્યકારણેાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ઋદ્ધિયુક્ત દેવા ખારમાં સ્વર્ગથી આગળ જતાં નથી. અને નવગૈવેયકમાં ધર્મ શ્રવણુ અને જાતિસ્મરણ એજ કારણે