________________
- પૂર્વોક્ત દશ પ્રકારના સમ્યકત્વના ભેદ બતાવવામાં આવેલ છે. તેમાં પહેલાના આઠ ભેદ તે કારણેની અપેક્ષાથી થયેલા છે અને છેલ્લા બે ભેદજ્ઞાનની તારતમ્યતાની અપેક્ષાથી કહ્યા છે. જેમકે કેવળજ્ઞાન વડે જાયું એટલે ત્યાં પ્રતીતિમાં પરમાવગાઢ પણું થયું. કેવળી અને સિદ્ધ ભગવે તેને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. પહેલા જે સાત તને નિર્ણય કર્યો હતે તે જ હવે કેવળજ્ઞાન વડે જાણ્યું છે. તિર્યંચાદિક અને કેવળી, સિદ્ધભગવાનને સમ્યક્ત્વગુણ તે સમાન જ છે. સંવર નિર્જરા વડે મને મુક્ત દશા પ્રાપ્ત થઈ છે, એવું જે શ્રદ્ધાન કેવળી ભગવંતને હોય છે તેવી જ શ્રદ્ધા છદ્મસ્થને હેાય છે. સમ્યગ્દષ્ટિને તત્વ શ્રદ્ધાન ભાવનિક્ષેપથી હોય છે. અને મિથ્યાદષ્ટિને નામનિક્ષેપથી વા આગમ દ્રવ્યનિક્ષેપથી હોય છે. તે ઉપરના દશ પ્રકારના સમ્યકત્વના ભેદને અર્થ છે. ત્યાં સર્વ ઠેકાણે સમ્યકત્વનું સ્વરૂપ તત્વાર્થ શ્રદ્ધાન જ જાણવું. ષટપ્રભૂતાદિ, તથા દર્શનપ્રાભૂતાદિ ગ્રંથની ટીકાથી એ નિશ્ચય થાય છે કે, જેમ જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સમ્યકત્વ દઢ થતું જાય છે “વાવ માત્ર જ્ઞાન તારાચં સઘન सम्यकचारित्रं च तेषामेकामावनिश्चयात् “पटमाभृत टीका." આચાર્યોએ સમ્યકત્વને વિકાસ ક્રમેક્રમે જ્ઞાનની વૃદ્ધિ સાથે થતો જાય છે તેમ જણાવ્યું છે. તેના ઉપર વિદ્વાનોએ શાન્તિથી વિચાર કરવો જોઈએ. * દ્વિતીયે પશમ સમ્યકત્વ ઉપશમ શ્રેણિ ચડવાવાળા જીવને જે થાય છે. બાકીના ચાર સમ્યકત્વમાંથી જીવ, પર્યાપ્ત અપર્યાપ્તની