________________
૪૭૯
દ્વિતીયાપશમ સમ્યક્ત્વમાં મતભેદ
દ્વિતીયેાપશમ સમ્યક્ત્વ ચાથા ગુણુસ્થાનથી સાતમાં સાતિશય ગુણુસ્થાન સુધીનાં કાઈ પણ ગુણસ્થાનમાં ક્ષયાપશમ અથવા વેદક સમ્યકત્વમાંથી પ્રાપ્ત થાય છે, ત્યાં પ્રથમ અનંતાનુબંધીનેા વિસ'ચેાજન કરે છે અને પછી ત્રણ પ્રકૃતિ, દર્શનમેહનીયને ઉપશમ કરી ઉપશમ શ્રેણિ ચડી, પાછો પડી, કદાચિત્ મિથ્યાત્વ ગુરુસ્થાનને પ્રાપ્ત થતાં પાછે અન તાનુબંધીનેા બંધ કરવા લાગે છે. અને જે કર્મ પ્રકૃતિને અન્ય પ્રકૃતિરૂપ સંક્રમણ કરેલ હતી તે પાછી અનતાનુષધી રૂપ સંક્રમણ થઇ જાય છે. એ પ્રમાણે જો કે દ્વિતીયેાપશમ સમ્યક્ત્વમાં અનંતાનુબ ધીની સત્તા રહેતી નથી છતાં પાછે તેના સદ્ભાવ થયા સભવ છે. (જીવા ધવલ ખાંડ ૧ પૃષ્ટ ૨૧૪)
દ્વિતીચેાપશમ સમ્યકૃત્વ સાતમાં ગુણુસ્થાનના સાતિશય ભાગમાંજ થાય છે. તે પહેલા સંભવ નથી. તેમજ તે ઉપશમ શ્રેણિ પર આરૂઢ થવાવાળા મુનિનેજ થાય છે પણ અન્યને થતુ નથી. ક્ષયાપશમ સમ્યકત્વમાંથી ચાર અતંતાનુબધીના ઉપશમ અથવા વિસયાજન કરે છે અને ત્રણ મિથ્યાત્વની પ્રકૃતિના ઉપશમ કરી ઉપશમ શ્રેણિ ચડી ત્યાંથી પડી ચેાથું, પાંચમું કે છઠ્ઠું ગુણસ્થાન થાય છે (જુઓ મેાક્ષ માર્ગ પ્રકાશક ગુ. ધૃષ્ટ ૩૩૫૩૩૭ અધિકાર નવમાં તથા લબ્ધિસાર ગ્રંથમાં લખેલ છે.)
ાપશમ અને વેદકસમ્યકત્વમાં મતભેદ વૈદકસમ્યકત્વના ચાર ભેદ જ્ઞાનસમુચ્ચયસાર ગ્રંથમાં