________________
કહ્યા છે તે નીચે પ્રમાણે છે:- પહેલા લેદમાં છ પ્રકૃતિને ઉપશમ અને એકને ઉદય અને બીજા ભેદમાં ચાર પ્રકૃતિઓને ક્ષય, બેને ઉપશમ અને એકને ઉદય કહો છે. ત્રીજા ભેદમાં પાંચને ક્ષય, એકનો ઉપશમ અને એકનો ઉદય કહ્યો છે. જેથી ભેદમાં છનો ક્ષય અને એકને ઉદય એમ ચાર ભેદ વેદક સમ્યકત્વના માનેલ છે. તે નીચે પ્રમાણે છે. (૧) અનંતાનુબંધીની ચાર, મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિઓને
ઉપશમ અને સમ્યકત્વ પ્રકૃતિઓને ઉદય. (૨) અનંતાનુબંધી ચાર કષાયને ક્ષય, મિથ્યાત્વ, મિશન
પ્રકૃતિને ઉપશમ અને સમ્યકત્વ મેહનીયને ઉદય. (૩) અનંતાનુબંધી ચાર અને મિથ્યાત્વ એમ પાંચ પ્રકૃતિ
એને ક્ષય, મિશ્ર પ્રકૃતિને ઉપશમ અને સમ્યકત્વ
મેહનીય પ્રકૃતિને ઉદય. (૪) અનંતાનુબંધી ચાર, મિથ્યાત્વ અને મિશ્ર એમ છે.
પ્રકૃતિએને નાશ અને સમ્યક્ત્વપ્રકૃતિને ઉદય.
વેદક સભ્યત્વને પહેલો ભેદ તે સામાન્ય ક્ષપશમ છે અને બીજા ભેદમાં ચાર અનંતાનુબંધીને વિસાજન તે ક્ષય બેને ઉપશમ અને એકને ઉદય તે વિશેષ ક્ષપશમ છે ત્રીને અને ચેાથે એ બને ભેદ કૃતકૃત્યદકની પ્રારમ્ભક અવસ્થા છે. સમ્યકત્વ મેહનીય પ્રકૃતિના ઉદયથી જ તેનું ફળ વેદવામાં (અનુભવમાં આવે છે તે કારણે તેને વેદક સમ્યકત્વ કહે છે.