________________
(પહેલા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી પાછી તેની વિશષના કરી ડાય તેવા જીવ) તેમાં અનાદિ મિથ્યાદૃષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિની સત્તા છે તેના જ ઉપશમ કરે છે, અને સાદિ મિથ્યા દૃષ્ટિમાં કાઇને ત્રણની સત્તા છે તથા કાઇને એકની સત્તા છે. જે સમ્યકૂત્ત્વના કાળમાં મિથ્યાત્વના પરમાણુ આને મિશ્રમાહનીય વા સમ્યક્ત્વમેહનીયરૂપે પિરમાવે છે ત્યારે તેને ત્રણની સત્તા થાય છે. તે સત્તા જેનામાં ડાય તેને તેા ત્રણની સત્તા કહી અને જેણે મિશ્રમેહનીય અને સમ્યક્ત્વમેાહનીયની ઉદ્દેલના (મિશ્રમેાહનીય અને સમ્યક્ત્વમહનીયના પરમાણુઓને મિત્યરૂપે પરિણામી દીધા હાય અર્થાત્ પરિણમી ગયા હૈય તેને ઉર્દૂલના કડે છે) થઈ ગઈ હાય તેને એક મિથ્યત્વની સત્તા હાય છે તે પણ અનાદિ જેવા થઈ જાય છે. એટલે સાદિ મિથ્યાદષ્ટિને ત્રણ પ્રકૃતિએના વા એક પ્રકૃતિના ઉપશમ કરી પ્રથમપશમ સમ્યગ્દષ્ટિ થાય છે. તેને અઠાવીસ અને એકવીસની સત્તાવાળા કહે છે.
પ્રથમાપશમ સભ્યદૃષ્ટિ, અને ક્ષયાપશમ સમ્યગ્દષ્ટિ સાતમાં ગુણુસ્થાનથી આગળ જતાં નથી તેમજ પ્રથમાપશમ સમ્યગ્દષ્ટિ, ક્ષયે પશમ સભ્યદ્રષ્ટિ, વેદક સમ્યગ્દષ્ટિ કે કૃતકૃત્યવેક સમ્યગ્દષ્ટિ ઉશમ કે ક્ષેપકશ્રેણિ ચડી શકતા નથી. પ્રથમાપશમ સમ્યક્ત્વવાળા જીવ ક્ષાપશમ સમ્યગ્દષ્ટિ થઇ પ્રથમ અનંતાનુબ ધી ક્રોધ, માન, માયા, લેાભનું વિસ ́યાન કરી દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિના ઉપશમ કરી દ્વિતીયેાપશમ સભ્યષ્ટિ થઈ (૨૧ પ્રકૃતિઓને ઉપશમ કરી) ઉપશમ શ્રેણિ ચડે છે અથવા ત્રણ