________________
- કૃતકૃત્ય સમ્યત્વનું સ્વરૂપ .
ક્ષપશમ સમ્યકત્વમાંથી ક્ષાયક સમ્યકત્વ સમ્મુખ થતાં અંતર્મુહૂર્ત માત્રામાં મિથ્યાત્વ પ્રકૃતિને સત્તામાંથી નાશ કરે છે ત્યાં બેજ પ્રવૃતિઓની સત્તા રહે છે, પછી મિશ્રમેહનીયને પણ ક્ષય કરે છે અને એક સમ્યકત્વમેહનીયની જ સતા રહે છે, ત્યારપછી સમ્યકત્વમેહનીયની કાંકઘાતાદિ ક્રિયા અંતર્મુહૂર્ત કાળ (વિશ્રામ કરી અન્ય ક્રિયા કરતું નથી ત્યાં તે કૃતકૃત્યદક સમ્યગ્દષ્ટિ નામ પામે છે.
સાયિક સમ્યત્વનું સ્વરૂપ , અનંતાનુબંધી ચાર તથા મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ અને સમ્યકત્વ પ્રકૃતિ એમ સાત પ્રકૃતિઓના નાશથી ક્ષાયિક સમ્યક થાય છે. તેની વિધિ એવા પ્રકારની છે કે- દર્શનમેહનીયની ક્ષપણુ (નાશ) નો આરંભ કરે છે તે કર્મભૂમિને મનુષ્ય જ કરે પણ ભેગભૂમિને મનુષ્ય, દેવ, નારકી, કે તિર્યંચ ક્ષાયિક સમ્યકત્વનો પ્રારંભ કરી શકે નહીં. અને જે કર્મભૂમિને મનુષ્ય આરંભ કરે છે તે તીર્થકર, કેવળી, વા શ્રુતકેવળીના પાદમૂલ વિષે રહીને જ દર્શનમેહનીયની ક્ષપણાને પ્રારંભ કરે છે. કારણ કે એવા પરિણામની વિશુદ્ધતા અન્ય કયાંઈ પણ થઈ શકતી નથી. અર્થાત્ કેવળી, શ્રુતકેવળીની નજદીક (નિકટતા) થઈ શકે છે, અધઃકરણના પ્રથમ સમયથી લઈ જયાં સુધી મિથ્યાત્વ અને મિશ્રમેહનીય પ્રકૃતિઓના દ્રષ્યને અપરિવર્તન કરી સમ્યકત્વ પ્રકૃતિરૂપ સંક્રમણ કરે ત્યાં સુધી અંતમુહૂર્ત કાળ સુધી દર્શન