________________
મિહનીયની ક્ષપણાને (નાશને) પ્રારંભ કહેવાય છે. તે પ્રારંભિક કાળના અનંતરવતી સમયથી ક્ષાયિક સમ્યકત્વ ગ્રહણના પ્રથમ સમય પહેલા નિષ્ઠાપક (પ્રાપ્તકરનાર) થાય છે. તે જયાં પ્રારંભ કરેલ ત્યાં અથવા સીધમદિ૯૫ વા કપાતીત વિષે અથવા ભેગભૂમિના તિર્યંચ મનુષ્ય વિષે અથવા ધમ્માનામની નરક પૃથ્વી વિષે નિષ્ઠાપક થાય છે. એવીપૂર્વે બાંધી છે આયુ જેને એવા કૃતકૃત્યદક સમ્યગ્દષ્ટિ ચારે ગતિઓ વિષે ઉપજી ત્યાં પણ પૂર્ણ કરે છે. કેઈ વેદક સમ્યગ્દષ્ટિ અસંત; દેશસંયત, વા પ્રમત, અપ્રમત એવા કેઈ એક ગુણસ્થાનમાં રહીને, પૂર્વ પ્રકારે ત્રણ કરણની વિધિ કરીને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભને ઉદયાવલીમાં રહેલાં નિષેકેને છેડી અને ઉદયાવલીવાળા ઉપર પ્રમાણે સ્થિતિમાં રાખીને સમસ્ત નિષેકને વિસાજન કરી અનિતિકરણના અંત સમય વિષે સમસ્ત અનંતાનુબંધીના દ્રવ્યને બાર કષાય અને નવ નૌકષાય રૂપ પરિણમાવે છે તેને અનંતાનુબંધીનું વિસાજન કહે છે. અહીં વિસર્જનમાં ગુણશ્રેણિ અને સ્થિતિકાંડઘાતાદિકની વિધિ ઘણી જ પ્રકારની છે. અનંતાનુબંધીના વિસાજન કર્યા પછી અંતર્મુહૂર્ત કાળ સુધી અન્ય કઈ ક્રિયા નહી કરતાં વિશ્રામ કરે છે. ત્યાર બાદ ત્રણ કરણ કરી અનિવૃતિકરણના કાળ વિષે મિથ્યાત્વ, મિશ્ર, અને સભ્યત્વમોહનીયન કમથી નાશ કરે છે. (આ કરણના સામર્થ્યથી જે જે કર્મની સ્થિતિ, અનુભાગઘાત આદિ થવાનું વિધાન છે તે લબ્ધિસાર અને ધવલાખંડ ૬ પૃષ્ટ ર૪૩ થી ૨૪૯ સુધીમાં જોઈ લેવું ). અથવા પ્રથમ ત્રણ કરણ વડે મિથ્યાત્વના પરમાણુઓને મિશ્રમેહનીય રૂપે વા સમ્યત્વમોહનીય રૂપે પરિણુમાવે અથવા તેની