________________
૪૬૮
ઉપશમશ્રેણી સન્મુખ થતાં સાતમાં સાતિશય ગુણુસ્થાનમાં ક્ષયાપશમ સમ્યકત્વથી (ક્ષયાપશમ સભ્યત્વની વિધિ આગળ કહી છે ત્યાંથી જાણવી. ) જે ઉપશમ સમ્યક્ત્વ થાય તેનું નામ દ્વિતીયેપશમ સમ્યક્ત્વ છે. અહીં કરણ વડે ત્રણ પ્રકૃતિના ઉપશમ થાય છે કારણ અને ત્રણ પ્રકૃ તએની સત્તા હાય છે. અહીં પણ અંત:કરણ વિધાનથી વા ઉપશમકરણ વિધાનથી તેના ઉયને અમાવ કરે છે. આ દ્વિતીયે પશમ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણિવાળા મુતિએને જ સાતમાં ગુણસ્થાનથી માંડી અગિયારમાં ગુણસ્થાન સુધી હાય છે. ત્યાંથી જીવ પડતાં ચેાથુ, પાંચમુ, છ ું, આદિ ગુરુસ્થાન પણ થાય છે. આ સમ્યકત્વન કાળ અંતમુહૂત માત્ર છે.
C
દ્વિતીયેાપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ તેા પ્રથમ અનંતાનુ મંધીની વિસ’ચેાજના થયા પછી જ થાય એવા નિયમ કોઈ આચાર્ય લખે છે અને કાઇ નથી લખતા. પશુ જો તે મિથ્યાવમાં આવે તે। અનંતાનુ» ધીનાં મધની શરૂઆત થતાં ત્યાં તેની સત્તાના સદ્ભાવ થાય છે. પ્રથમાપશમ સમ્યક્ત્વમાં અન તાનુ ધીના અપ્રશસ્ત ઉપશમ જ છે. અનાદિ મિથ્યાદૃષ્ટિને સમ્યકત્વ મેાહનીય અને મિશ્રમેાહનીયની સત્તા નથી તેથી તે એક મિથ્યાત્વ કર્મને જ ઉપશમાવી ઉપશમ સભ્ય ટિ થાય છે. તેના કાળ અંતર્મુહૂત માત્ર છે. તે જીવ સકત્વના કાળની અવિધ ખલાસ થતાં નિયમથી મિથ્યાદ્રષ્ટિ થાય છે તથા દ્વિતીયાપશમ સમ્યક્ત્વના કાળ અંતર્મુહૂર્ત માત્ર છે. તે પછી દર્શ નમાહનીયને ઉદય આવતા મિશ્રદષ્ટ પણ થાય છે. એવા કાઇ કાઇ આચાર્ય ના મત છે. (જુએ ઘવલા ખંડ ૧ પૃષ્ટ ૨૧૪)