________________
-
સાઈ
સાદિ મિથ્યાષ્ટિનું સ્વરૂપ
સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા સાદિમિષ્ટિને પણ ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પાંચ લબ્ધિઓ થાય છે. તેમાં વિશેષ એટલું છે, કે, કઈ જીવને દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે તેને ઉપશમાવી તે પ્રથમેશમ સમ્યગ્દષ્ટિ થાય છે. અથવા કેઈને સમ્યકત્વ મેહનીયને ઉદય આવે છે અને બે પ્રકૃતિએનો ઉદય થતો નથી તેને ક્ષયે પશમ સમ્યગ્દષ્ટિ કહે છે. તેને ગુણ શ્રેણિ આદિ ચાર કિયા તથા અનિવૃતિકરણ હેતા નથી. અથવા કેઇને મિશ્રમેહનીયને ઉદય આવે છે તેને બે પ્રકૃતિઓનો ઉદય થતું નથી. તે મિશ્ર ગુરુસ્થાનને પ્રાપ્ત થાય છે તેને કરણ થતાં નથી. એ પ્રમાણે સાદિ મિથ્યાષ્ટિ ને સમ્યકત્વ છુટતા દશાઓ થાય છે. સાદિમિથ્યાદષ્ટિને જઘન્ય કાળ તે મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર છે અને ઉત્કૃષ્ટ કિંચિત્ ન્યુન અર્ધપગલ પરાવર્તન કાળ માત્ર જાણ ત્યાં સુધી તે જીવ સંસારમાં ભમે છે.
સાદિ મિથ્યાષ્ટિ ને જે શેડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તે પણ બાહ્ય જૈન પણું તેનું નષ્ટ થતું નથી, તનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી. તથા વિચાર કર્યા વગર અથવા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે.
સાદિ મિદષ્ટિએમાં કઈને ત્રણ પ્રકૃતિઓની સત્તા છે તથા કેઈને એકની સત્તા છે. જેને સમ્યક્ત્વના કાળમાં ત્રણની સત્તા થઈ હતી તે સત્તા જેનામાં હોય તેને તે ત્રણની સત્તા છે. તથા જેને મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીયની ઉદ્વેલના