________________
સ્વરૂપથી, શરીર ચંચળતા એક જુદીજ માલુમ પડે છે શબ્દની ઉત્પત્તિનું સ્થાન હૃદય છે.
I
गुरुणामेवमहात्म्यं यदविस्वादुमद्वचः तरुणांहि प्रभावो सो यत्फलंस्वादुजायते ।
निर्यान्तिहृयाद्वाचोहार्दमेगुखः स्थिताः । तत्रसंस्करिष्यते तन्नमेऽत्रपरिश्रमः
॥૪૦॥ અર્થ:- જો કદાચિત્ મારાં વચન સ્વાદિષ્ટ ( રસીલા–મધુર ) હાય તા એમાં ગુરુનું જ માહાત્મ્ય સમજવું જોઇએ; કેમકે જે ફળ મીઠાં હાય છે તે વૃક્ષના જ પ્રભાવ સમજવા જોઇએ. આ નિશ્ચય છે કે વચન હૃદયથી નકળે છે અને મારા હૃદયમાં ગુરૂ ભિરાજમાન છે તે ગુરૂ મારાં વચનામાં અવશ્ય જ સંસ્કાર રેડશે. અર્થાત એને સુધારી લેશે એટલા માટે આ ગ્રંથને બનાવવામાં મને જરાપણુ પરિશ્રમ નહિ પડે અર્થાત્ પરિશ્રમ નહિ થાય. છઠ્ઠી મન:પર્યાપ્ત.:– મનાવણાના પમાણુઓને હૃદય સ્થાનમાં આઠે પાંખડીના ખીલ્યા કમળના આકારે મન રૂપ પરિણુમાવવાને તથા તે દ્વારા 'યથાવત્ વિચાર કરવાના કારણ ભૂત જીવની શક્તિની પૂર્ણતાને મન:પર્યાપ્તિ કહે છે. અથવા હૃદયમાં વિકલ્પ કરવાના આકાર તેથી શુભાશુભ વિચાર કરીએ એવું અષ્ટ પાંખડીનું કમલાકાર દ્રવ્યમન પુગલિક સ્ક ંધનું પરિણમન તે મનઃપર્યાપિ છે.
વિશેષા::- મન એ પ્રકારે છે. દ્રવ્યમન અને ભાવમન વીયોનાયકના અને નાઇન્દ્રિયાવરણુ કર્મના ક્ષયાપશ્ચમથી તથા એ