________________
જ મોક્ષ માર્ગ શરૂ થઈ જાય છે. સમ્યગ્દર્શન જ્યારે ઉપયોગ - મય હોય છે ત્યારે સ્વાનુભવ રૂપ હોય છે, અર્થાત તે સમયે આત્મા બધા વિકલ્પને છેડી પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપ ને સ્વાદ લે છે તે સમયે તે ભાવ નિક્ષેપ સ્વરૂપ છે અને જ્યારે તે પિતાના આત્મામાં ઉપયુક્ત નથી થતે પણ બીજા કાર્યોમાં ઉપગ લાગેલ છે તે સમયે સમ્યકત્વ દ્રવ્ય નિક્ષેપ રૂ૫ છે.
સમ્યકત્વના ત્રણ ભેદનું સ્વરૂપ सम्यक्त्वदेशधातेरुदयाद्वेदकं भवेत्सम्यकत्वम् ।
चलं मलिनमगाढं तन्नित्यं कर्मक्षपण हेतु ॥४६५।। सत्पानामुपशमत उपशमसम्यक्त्वं क्षयात्तुं क्षायिकं च । द्वितीयकषायोदयादसंयतं भवति सम्यकत्वं च ॥४६६॥ અર્થ:- આત્માના સમ્યકત્વ ગુણને વિપરીત કરવાવાળી પ્રકૃતિચેમાંથી દેશઘાતિ સમ્યકત્વ પ્રકૃતિને ઉદય હોવાથી જે આત્માનું પરિણામ થાય છે તેને વેદક અથવા ક્ષપશમિક સમ્યગ્દર્શન, કહે છે. તે પરિણામ ચલ, મલિન અને અગાઢ હેવા છતાં પણ નિત્ય છે. ત્રણ દર્શન મેહની તથા ચાર અનંતાનુબંધી કષાય એમ સાત પ્રકૃતિના ઉપશમથી ઉપશમ અને સર્વથા ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે. આ સમ્યગ્દર્શનની સાથે સંયમ બીલકુલ નથી થતું કારણ કે અહીં બીજી અપ્રત્યાખ્યાન કષાયને ઉદય છે તેથી આ ગુણસ્થાનવાળાને (જીવન) અસંયત સમ્યગ્દષ્ટિ