________________
ભાવાર્થ:- અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ, મિશ્ર એ સઘાતિ પ્રકૃતિઓના આગામી ( ભાવી) નિષેકાનું સદવસ્થાપ ઉપશમ અને વર્તમાન નિષેકાનું ફૂલ દીધા વિનાજ ખરીદ્યું (નિજ રી જવું) અને દેશઘાતિ સભ્યપ્રકૃતિના ઉદ્ભય હાય એવી દશામાં જીવના સમ્યક્ત્વ ગુણુની જે અવસ્થા થાય છે તેને ક્ષયાપશમિક સમ્યગ્દર્શન કહે છે. તેના જઘન્ય કાળ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ છાંસઠ સાગર પર્યત છે. તે કર્મોની નિરાનું કારણ છે, તે સમ્યક્ત્વના ધારક સમ્યગ્દષ્ટિ “ શ્રી શાન્તિનાથજી શાન્તિ કરે અને શ્રી પાર્શ્વનાથજી રક્ષા કરે ’” એવા નાનાં પ્રકારના વિષયમાં ચલાયમાન થાય છે તેને સમ્યગ્દર્શનને ચલ દોષ કહે છે. કારણ કે સમ્પૂર્ણ તીર્થંકર અથવા અહિતામાં સમાન શકિત હાવા છતાં પ્રકૃતિના ઉદયથી ભાવમાં દેષ થાય છે તેને ચલ દોષ કહે છે. સમ્યગ્દર્શનના પચીસ ગુણૢામાં સમ્યકત્વપ્રકૃતિના ઉદયથી જે મલિનતા આવે છે તેને મલ દોષ કહે છે. અને જિનમંદિર હૈાવા છતાં તેમાં “ આ મારૂં મદિર છે આ તારૂ મંદિર છે ” એવા પ્રકારને ભ્રમ થવા તેને અગાઢ દોષ કહે છે. ક્ષયાપશમ સભ્યને વેદક સમ્યકત્વ પણ કહે છે,
અન ંતાનુબંધી ચાર પ્રકૃતિ તથા મિથ્યાત્વ, સંસ્કૃગ્નિશ્ચાત્ય સમ્યક્ત્વપ્રકૃતિ એમ સાત પ્રકૃતિના ઉપશમથી ઉપશમં સમ્યક્ત્વ થાય છે. તે ચ૩, મલ, અગાઢ રર્હુિત નિર્માળ છે. તેના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂત ના છે. ઉપશમ સમ્યક્ત્વના કાળ પૂર્ણ થયા પછી નિયમથી ત્રણ દનમેાહનીય પ્રકૃતિમાંથી કોઇ એકના ઉદય થાય છે. સભ્યપ્રકૃતિના ઉદયથી ઉપશમ