________________
૪૩૭
સંગ થયા વિના સાંભળવું નથી થતું. પર્શ, રસ તથા ગંધ એ ત્રણે વિષયનું જ્ઞાન ત્યારે જ થાય છે કે જ્યારે ઇન્દ્રિયની સાથે સંગ થઈને એકરૂપ સરખો વિષય અથવા ઈન્દ્રિયે એકરૂપ જોડાઈ જાય છે ત્યારે જ જ્ઞાન થાય છે. મન દ્વારા જે જ્ઞાન થાય છે તેમાં વિષયેના સંબંધની અપેક્ષા પણ નથી હોતી
ઇન્દ્રિયની આકૃતિ यवनालमसूरातिमुक्तेन्द्रर्धसमाः क्रमात् ।
શ્રોત્રાફિઘાનિઠ્ઠા ધુઃ ધનં નૈાસંસ્થિતિ ૪૪૨ અર્થ-કાનને આકાર જવની નળીકા સમાન છે, નેત્રને આકાર મસુરના સમાન છે, નાકને આકાર તલના ફૂલ સમાન છે, જીભને આકાર અર્ધચંદ્રમા સમાન છે, સ્પર્શ ઈદ્રિયને આકાર કઈ પ્રકારે નથી, પરંતુ શરીરના આકાર અનેક છે માટે સ્પર્શેન્દ્રિય શરીર આકાર લેવાથી અનેક પ્રકારે છે. મન જે કે બાહ્ય ઈન્દ્રિય નથી તે પણ અતિ સૂક્ષ્મ છે, પરંતુ વિકસિત અષ્ટદળ કમલ સમાન છે. જેથી શ્વાસોચ્છવાસ પર્યાપ્ત આહાર વગણના પરમાણુને શ્વાસેચ્છવાસરૂપ પરિણમાવવાની કારણભૂત જીવની શક્તિની પૂર્ણતાને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહે છે. તે વિયતરાય અને જ્ઞાનાવરણકર્મને ક્ષપશમ અને અંગોપાંગ નામા નામકર્મની અપેક્ષા જેને છે એવો જે આત્મા તેણે ઊંચે લીધેલ કઠાથી પવન તે ઉચ્છવાસ તેને પ્રાણ પણ કહીએ અને એ જ આત્માએ બહારને પવન અંદર લીધે તે નિ:શ્વાસ છે. તેને અપાન કહીએ. એ અને આત્માના ઉપકારી છે. તે આયુનામ કર્મના ઉદયથી