________________
૪૪૯
એનાં ફળ ખાઈશ. પીત લેશ્યાવાળા કહે છે કે, હું આ વૃક્ષની નાની શાખાાને કાપીને એનાં ફળ ખાઈશ. પદ્મ લેશ્યાવાળા કહે છે કે, હું આ વૃક્ષનાં ફળે તાડીને ખાઈશ. અને શુકલ વૈશ્યાવાળા કહે છે કે, હું આ વૃક્ષથી એની મેળે તૂટીને નીચે પડેલાં ફળા ખાઇશ. એવી રીતે જે મનપૂર્ણાંક વચનાદિની પ્રવૃતિ થાય છે તે લેફ્સાનું કર્મ છે. અહીં આ એક દૃષ્ટાંત માત્ર આપવામાં આવેલ છે. એવી રીતે અન્યત્ર પણ સમજી લેવું જોઇએ.
વિશેષા:- કૃષ્ણલેશ્યાવાળા જીવના ચિહ્ન ખતાવે છે: તીવ્ર ક્રોધ કરવાવાળા હાય, તે વૈરભાવને ન છોડે. યુદ્ધ કરવાનાલૅડવાને જેના સ્વભાવ હાય, ધર્મ તથા યાથી રહિત હાય, દુષ્ટ હાય, કાઈને તાબે ન થાય. એ સર્વે કૃષ્ણ વેશ્યાવાળાનાં લક્ષણુ (ચિહ્ન) છે. નીલ લેશ્યાવાળાનાં ચિહ્ન ખતાવે છે: કામ કરવામાં મંદ હાય, અથવા સ્વચ્છંદો હાય, વર્તમાન કાર્ય કરવામાં વિવેક રહિત હાય, ક્ળા ચાતુર્યથી રહિત હાય, સ્પર્શનાદિ પાંચે ઇંદ્રિયાના વિષયના લંપટ હાય, માની હાય, માયાચારી હાય, આળસુ હાય, બીજા લેાકેા તેના અભિપ્રાયને તત્કાલ જાણી ન શકે, તથા જે અતિનિદ્રાળુ હાય, ખીજાને ઠગવામાં અતિ ચતુર હાય, ધનધાન્યના વિષયમાં જેની અતિ તીવ્ર લાલસા (આસકિત) હોય, એ નીલ વેશ્યાવાળાનાં સક્ષેપથી ચિહ્ન ખતાવ્યાં. કાપાત લેસ્યાવાળાનાં લક્ષણ કહે છે; બીજા ઉપર ક્રોધ કરવા, ખીજાની નિન્દા કરવી, અનેક પ્રકારથી બીજાઓને દુ:ખ આપવું અથવા ખીજાથી વેર કરવું, શેાકથી વ્યાકુળ તથા ભયગ્રસ્ત