________________
૪૫૮
અર્થ:- પૂર્વોક્ત ત્રણ લબ્ધિવાળા જીવ પ્રત્યેક સમય વિશુદ્ધતાની વૃદ્ધિ કરતા આયુ વિના સાત કર્મોની સ્થિતિ ઘટાડતા અત:કોડા કાર્ડિ માત્ર રાખે છે અને કર્મની ફલ દેવાની શકિતને ઢીલી કરી નાખે એવી કાર્ય કરવાની યાગ્યતાની પ્રાપ્તિને પ્રાયાગ્યલબ્ધિ કહે છે. તે સામાન્ય રીતિથી ભવ્યજીવ અને અભવ્યજીવ બન્નેને થઇ શકે છે.
ભાવાર્થ:- પ્રાયોગ્ય લબ્ધિના સમયમાં ભાવાની એવી નિમ ળતા થાય છે કે, જ્ઞાનાવરણાદિ ઘાતિયા કર્મોમાં જે અનુભાગ અથવા કુલદાન શકિત પાષાણ ( પથ્થર ) તથા અસ્થિરૂપ (હાડકાંરૂપ ) હતી તેને ઘટાડી કાષ્ટ ( લાકડા) અને લતાપ કરી નાંખે છે. અઘાતિ કર્માની પાપ પ્રકૃતિયામાં જે હલાહલ તથા વિષ સમાન ઘાતક અનુભાગ હતા તેને ઓછી કરી કાંજી અને લીમડા સમાન રહી જાય છે. આ લબ્ધિવાળા જીવને આયુષ્કર્મ સિવાય સાત કર્માની સ્થિતિ અંતઃ કાડા કેાડી સાગરથી વધારેની બંધાતી નથી; તા પણ આ જીવ પ્રત્યેક અન્તર્મુહૂત માં પલ્યના અસંખ્યાતમાં ભાગમાત્ર સ્થિતિ મધ આછે! આ કરતા જાય છે. જ્યારે ૭૦૦ અથવા ૮૦૦ સાગર માછી સ્થિતિ બંધ થઇ જાય છે. ત્યારે એક અંધાપસરણ થાય છે. એ પ્રમાણે પલ્યના અસંખ્યાત ભાગ પ્રમાણમાં અંતર્મુહૂત રહીને સ્થિતિ એછી કરતા કરતા જ્યારે ૭૦૦ થી ૮૦૦ સાગર સ્થિતિ મધ એછેા થાય છે ત્યારે ખો પ્રકૃતિ ધારપણ " થાય છે. તે પ્રમાણે પ્રાયેાગ્યલબ્ધિમાં ૩૪ ચૌત્રીશ અંધાપસણુ થાય છે. એ બધુ એક અંતર્મુહ માં થઈ જાય છે ( અંતર્મુહૂર્ત ના અસખ્યાત ભેદ છે જધન્ય એક