________________
(૨) સમયે સમયે ગુણાકારના અનુક્રમથી વિક્ષત પ્રકૃતિના પરમાણુ પલટીને અન્ય પ્રકૃતિરૂપ થઇ પરિણમે તેને ગુણસક્રમણ કહે છે.
(૩) પૂર્વે ખાંધેલા જે સત્તારૂપ ક પ્રકૃતિ તેની સ્થિતિને ઘટાડવી તેને સ્થિતિ ખંડન કહે છે.
(૪) પૂર્વે બાંધેલા સત્તારૂપ જે અપ્રશસ્ત ( અશુભ ) પ્રકૃતિએ અનુભાગ (રસ) તેને ઘટાડવા તેને અનુભાગ ખંડન કહે છે. અનુભાગ એટલે પૂર્વપાર્જિત શુભાશુભ કર્મોનાં જે રૂપમાં ફળ પ્રાપ્ત થાય છે. એની એજ રૂપવાળી વિશેષ શક્તિને અનુભાગ કહે છે. પ્રકૃતિ સામાન્ય સ્વભાવને કડુ છે. અને તે જ સ્વભાવાની તારતમ્યરૂપ વિશેષતાઓને અનુભાગ કહે છે.
સ્થિતિ મધ પણ ક્રમ ક્રમથી હીન હીન થાય છે. અશુભ પ્રકૃતિઓના અનુભાગ ખંધ પણ અનંત ગુણી હાનીરૂપ થાય છે. અને શુભ પ્રકૃતિએના ખંધ અનંત ગુણી વૃદ્ધિરૂપ થાય છે.
અપૂર્વ કરણમાં ભાવ એટલા અનુપમ અને વધારે પ્રમાણે વિશુદ્ધ હાય છે કે તે પાછળથી શરૂ કરનાર છત્રના પરિણામને પહેલા શરૂ કરનાર જીવના પરિણામ કાઈ પણ પ્રકારે સમાનતા ન થાય. પણ એક સાથે શરૂ કરેલ જીવાના પરિણામ કદાચિત્ સમાન પણ હોય અને કદાચિત્ ન પણ હાય તેને અપૂર્વકરણ કહે છે. અધ:પ્રવ્રુતકરણુકાળનાં પ્રથમ સમયથી લઈ ગુણસંક્રમણ પૂર્ણ થવાના કાળ સુધી થાય છે. જો કે પ્રાયાગ્યલબ્ધિથી જ