________________
૪૫૨
ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. અને અપૂર્વકરણથી સગી કેવલી સુધી એક શુકલ લેશ્યા હોય છે. અકષાય છને જે વેશ્યા બતાવી છે તે ભૂતપૂર્વ પ્રજ્ઞાપન નયની અપેક્ષાથી બતાવી છે, અથવા યુગની પ્રવૃત્તિને વેશ્યા કહી છે તે અપેક્ષાથી પણ ત્યાં મુખ્યરૂપથી ભેગના સર્ભાવમાં વેશ્યા છે. અગી કેવલી ગુણસ્થાનમાં વેશ્યા નથી.
સપૂર્ણ સૂક્ષ્મ જીની દેહ કાપિત વર્ણ છે, વિગ્રહ ગતિમાં સપૂર્ણ જીવેના શરીર શુકલ વર્ણ હોય છે અને પિતાપિતાની પર્યાપ્તિના પ્રારમ્ભ સમયથી શરીર પર્યાપ્તિ સુધી બધા જીના શરીર નિયમથી કાપતવર્ણ હોય છે. ભાવની અપેક્ષાએ છએ લેશ્યા ઔદયિક છે. લેશ્યાઓના કુલ છવીસ અંશ છે. તેમાનાં વચલા આઠ અંશ જેને આઠ અપકર્ષ કાલ કહે છે તેમાં જ આયુકર્મને બંધ થવા એગ્ય છે. કઈ કઈ ગતિઓમાં કઈ કઈ લેશ્યાઓ હોય છે અને કઈ લેગ્યામાં આવુ પડવાથી જીવ કથાને આયુ બાંધી શકે છે. તેનું વિશેષ વર્ણન ગેમસાર જીવકાંડ લેગ્યા અધિકાર ગાથા ૪૮૮ થી ૫૫૩ તથા ઘવલા ખંડ ૧ પૃષ્ઠ ૩૮૬ થી ૩૯૨, ભગવતી આરાધના વેશ્યા અધિકાર પૃષ્ઠ ૬૧૦ થી ૬૨૦, પંચાધ્યાય અધ્યાય ૨ ગાથા ૧૧૪૫, તથા સુદષ્ટિ તરંગિણપૃષ્ટ ૫૮૯-૯૨ થી જાણવું) સારાંશ - સ્થાનાભાવને કારણે લખી શકાતું નથી પણ કેટલુંક વિવરણ નય અપેક્ષાથી ગુરુ પાસેથી જાણવું. જેમકે ચેથા ગુણ