________________
૪૫૦
હાવું, બીજાના ઐશ્વર્ય આર્દિકને સહન ન કરવા, ખજાના તિરસ્કાર કરવા, પેાતાની અનેક પ્રકારે પ્રશ*સા કરવી, બીજાને વિશ્વાસ ન કરવા; બીજાને પણ પેાતાના સમાન માનવા સ્તુતિ કરવાવાળા ઉપર સંતુષ્ટ થઇ જવું, પેાતાની વૃદ્ધિ હાનિને કાંઇ પણ ન સમજવી, રણમાં મરવાની પ્રાર્થના કરવી, સ્તુતિ કરવાવાળાને ખુબ ધન આપી દેવું, પેાતાના કાર્ય અકાર્યની માં પણ ગણત્રી ન કરવી, એ સર્વે કાપેાત લેાવાળાનાં ચિહ્ન છે. પીત લેસ્સાવાળાનાં ચિહ્ન બતાવે છે: પેાતાના કાર્ય કાર્ય ને તથા
આ સેવવા ચાગ્ય છે, આ સેવવા યાગ્ય નથી એને સમજવાવાળા હાય, સર્વ વિષયમાં સમદશી ઢાય, દયા અને દાનમાં તત્પર ઢાય, કામળ પરિણામી હાય, એ પીત લેશ્યાવાળાનાં ચિહ્ન છે. પદ્મા વેશ્યાવાળાનાં ચિહ્ન ખતાવે છે: દાતાર હાય, ભદ્ર પરિણામી ઢાય, જેને સ્વભાવ ઉત્તમ કાર્ય કરવાના હાય, ઈષ્ટ તથા અનિષ્ટ ઉપદ્રવાને સહન કરવાવાળા હાય, મુનિ ગુરુ આદિની પૂજામાં પ્રીતિયુકત હાય, એ સર્વે પદ્મ લેશ્યાવાળાનાં લક્ષણ છે. શુકલ લેફ્સાવાળાનાં લક્ષણ બતાવે છે; પક્ષપાત ન કરે, નિયાણું ન માંધે, સર્વે જીવેામાં સમદશીભાવ હાય, ઇષ્ટથી રાગ અને અનિષ્ટથી દ્વેષ ન હાય, સ્ત્રી, પુત્ર, મિત્ર, આદિમાં સ્નેહ (મમત્વ) રહિત હાવું, એ સર્વે શુકલ લેગ્યાવાળાનાં લક્ષણ છે. પીતા, પદ્મ, અને શુકલ ભાવિત લેશ્યામાંથી કોઈ એક શુભ ત્રણ શુભ લેસ્યાના ધારક જીવ ક્ષયેાપશમ આદિ પાંચ કરણલબ્ધિરૂપ પરિણામેાને લાયક થાય છે, તે જીવ પ્રથમ પથમ સમ્યકત પ્રાપ્ત કરવાને ચાગ્ય છે.