________________
exe
पटपदम कपोतसुहेमाम्बुजशवसन्निभाः वर्णे । 1. संख्येया संख्ये पानन्त विकल्पाश्च प्रत्येकम् ||४५६ ॥
અ:- વર્ણની અપેક્ષાથી ભ્રમર સમાન કૃષ્ણલેસ્યા, નીલમણિ નીલમ) સમાન નીલકેશ્યા, કબૂતર સમાન કાપાતલેશ્યા, સુવર્ણ સમાન પીતલેશ્યા, કમળ સમાન પદ્મલેશ્યા, અને શંખ સમાન શુકલલેસ્યા ડાય છે. એમાંથી પ્રત્યેક ઈક્રિચાથી પ્રગટ થવાની અપેક્ષાએ સખ્યાત ભેદ છે, તથા સ્કંધની અપેક્ષાએ અસંખ્યાત ભેદ છે અને પરમાણુની અપેક્ષાએ અનંત ભેદ છે, હવે લેસ્યાઓના કર્માધિકારને કહે છે.
पथिका ये षट पुरुषाः परिभ्रष्टा अरण्यमध्यदेशे | फलभरितवृक्षमेकं प्रेक्षित्वा ते विचिन्तयन्ति ॥ ४५७ ॥ निर्मूलस्कन्धशाखोपशाखं छित्वा चित्वा पतितानि । वादितुं फलानि इति यन्मनसा वचनं भवेत कर्म्म ||४५८ ॥
અ:-કૃષ્ણ આદિ છ લેસ્યાવાળા છ પથિક વનમાં મા`થી ભ્રષ્ટ થઈ કળાથી પરિપૂર્ણ કાંઇ એક વૃક્ષને દેખી, પાત પેાતાના મનમાં વિચાર કર'ને તે અનુસાર વચન કહે છે. કૃષ્ણુ વૈશ્યાવાળા કહે છે કે, “હું આ વૃક્ષને મૂળમાંથી ઉખેડીને એના ફળનું ભક્ષણ કરીશ ” નીલ વૈશ્યાંવાળા કહે છે કે, “હુ આ વૃક્ષને સ્કધથી કાપીને એનાં ફળ ખાઇશ” કાપાત લેશ્યાવાળા કહે છે કે, “ હું આ વૃક્ષની મેાટી માટી શાખાઓને કાપીને
፡