________________
૪૫૩.
સ્થાને છે વેશ્યાઓ માની છે, છતાં ક્ષાયક સમ્યગ્દષ્ટિને જઘન્ય કાપિત લેશ્યા માની છે પણ કૃષ્ણ, નીલ માની નથી. પાંચમે, છે ગુણસ્થાને ત્રણ શુભ લેસ્થા માની છે. સાથોસાથ પાંચમાં ગુણસ્થાને આરોદ્રધ્યાન પણ માનેલ છે. છઠે આર્તધ્યાનના ત્રણ ભંગ માન્યા છે આર્તરૌદ્રધ્યાનની ઉપત્તિ ત્રણ અશુભ વેશ્યાથી માની છે, વળી તીવ્રતમ, તીવ્રતર અને તીવ્ર ચેથા ગુણસ્થાન સુધી માનેલ છે (જુ ઘ. નં ૧ પૃષ્ટ ૩૯૧) સમ્યદૃષ્ટિ કદીપણ હિંસાનંદી, ચોર્યાનંદી આદિ ભાવે વાલે થઈ શકત્તે નથી. ત્રણ શુભ લેશ્યાઓમાં ધર્મધ્યાન માનેલ છે તે હીસાબે સાતમાં ગુણસ્થાન સુધી ધર્મધ્યાન હોય છે. તે શું ચેથા ગુણસ્થાનમાં ધર્મધ્યાનને અભાવ માનવામાં આવે? જે એ પ્રમાણે માનવામાં આવે તે સમ્યગ્દષ્ટિ કઈ અપેક્ષાથી માનવામાં આવે.? આર્ત રૌદ્રધ્યાન તે મિથ્યાષ્ટિનું ચિન્હ છે. આર્તધ્યાન રૌદ્રધ્યાન તે નરક, તિર્યંચ ગતિએનું કારણ છે. આગળમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાનવાલા જીવન કેવા પરિણામે હાય અર્થાત્ આર્તધ્યાનમાં અપ્રશસ્તરૂપ અનાદિકાલીન સંસ્કાર સ્વભાવતઃ ઉન્ન થાય છે તેનું ફલ તિર્યંચ ગતિ છે. આદિ પૂર્વાપર, પરસ્પર વિરોધ ભાસશે. પણ અપેક્ષાથી ગ્રહણ કરવામાં આવે તે વિરોધ જણાશે નહીં. જેમકે સમ્યગ્દર્શન તો સંવર નિજાનું કારણ છે. છતાં તીર્થકર પ્રકૃતિને બંધ સમ્યગ્દર્શનના સદ્દભાવ વિના પડી શકતા નથી. તે શું જેનાથી સંવર નિર્ભર થાય તેનાથી જ બંધ પણ થાય તે જીવની મુક્તિ કેમ થશે? એક ગુણ પરસ્પર વિરોધી કેમ હોઈ શકે એમ શંકા થાય પણ નય અપેક્ષાથી ગુરુગમ્ય