________________
ભાવાર્થ- શરીરનામા નામકર્મના ઉદયથી ઉત્પન્ન થએલી શરીરની કાન્તિને દ્રવ્યલેશ્યા કહે છે. ગને કર્મ સંગ્રડ(આસવ) કરવામાં કારણ માનેલ છે. શુભ પરિણામે હોવાથી જે આત્મા પ્રદેશમાં ચંચળતા થાય છે તે શુભગ કહેવાય છે અને અશુભ પરિણામે દ્વારા જે આમ પ્રદેશમાં ચંચળતાં ઉસન્ન થાય છે, તે અશુભ યોગ કહેવાય છે. સ્પન્દ એટલે જીવનાં પરિણામનું ચંચળ થવું અથવા જીવના પ્રદેશોનું ચંચળ થવું તે ભાવલેશ્યા છે. પરિણામેનું ચંચળ થવું તે કષાય છે અને પ્રદેશનું ચંચળ થવું તે ચોગ છે. કર્મ બંધનું બાહા કારણ યોગ છે, અને અંતરંગ કારણ મેહનીય કર્મના ઉદયથી ઉન્ન થએલ વિકાર ભાવ છે. મન, વચન અને કાર્ય વર્ગણાઓના અવલંબનથી જે આત્મ પ્રદેશેમાં પરિસ્પન્દન (પ્રકંપ) થાય છે, તેને વેગ કહે છે. તેમાં જીવનું વિકારરૂપ પરિણુમ વિશેષ છે. તે દ્વારા બંધાવવાવાળાં કર્મ આવ્યાં કરે છે અને આવેલ કર્મોને પુણ્ય પાપરૂપ વિલક્ષણ રૂપમાં પરિણમાવી એને ભાગ્યરૂપ (ભેગવવા લાયક) બનાવીને, જીવની સાથે સંબંધ રૂપ કરવામાં અંતરંગ કારણ મોહનીકર્મના ઉદય નું રાગાધિરૂપ કાર્ય છે. કેમકે પૂર્વ સંચિત કર્મોના ઉદયથી પ્રાપ્ત થએલ ફળને ભેગવવાવાળા જીવના જે રાગદ્વેષ અથવા મેહરૂપ સ્નિગ્ધ પરિણામ છે, તે જ કર્મ પુદગળે ને વિશિષ્ટ શકિતયુકત પરિણમનને પ્રાપ્ત કરી, અવસ્થિત કરવામાં નિમિત્તરૂપ છે કિન્તુ ગ છે. તે જીવ પ્રદેશ અને કર્મ સ્કંધ પ્રદેશ બનેને પરસ્પર અનુપ્રવેશનું કારણ છે. એટલા માટે તે ભેગને બહિરંગ કારણ માનવામાં આવે છે. એવી રીતે એ બને (લેગ અને કષાય)