________________
નિદ્રા પાપનું કારણ છે · निद्रा जय नित्यं निद्रा खलु नरमचेतनं करोति । * વર્તત શિવકુત શપથ સર્વેતોગુ કશો * અર્થ:- હે સાધુ, તું નિદ્રાને છત કેમકે નિદ્રા મનુષ્યને વિવેક રહીત ને અચેતન સમાન કરી નાખે છે. સૂતા એવા મુનિ સર્વે દેશમાં પ્રવે છે–જે જીવ વીતરાગ, પરમાનન્દ સહજ સ્વરૂપ શુદ્ધાત્માની અવસ્થાથી રહિત છે, મિથ્યાત્વ રાગાદિ અંધકારે કરી સહિત છે, એ સર્વેને તે પરમાનન્દ સ્વરૂપ અવસ્થા રાત્રિ સમાન માલુમ પડે છે. આ જગતના જીવ કેવા છે? આત્મજ્ઞાનથી રહિત અજ્ઞાની છે. પોતાના શુદ્ધ સ્વરૂપથી વિમુખ છે જેને જાગૃત દશા નથી, અચેતન અજ્ઞાન નિદ્રામાં સૂઈ રહેલ છે એવી રાત્રિમાં તે પરમ યેગી વીતરાગ નિર્વિકલ્પ સ્વવેદન જ્ઞાનરૂપી રત્ન દીપકના પ્રકાશથી મિથ્યાત્વ રાગાદિ વિકલ્પ જાળરૂપ અંધકારને દૂર કરી પોતાના સ્વરૂપમાં સાવધાન હોવાથી સદાય નિજ સ્વરૂપમાં જાગતા જ છે.
યેગ-લેશ્યાઓનું સ્વરૂપ
लिंपत्यात्मीकरोति एतया निजापुण्य पुण्यं च ।
વીર રૂતિ મવતિ ક્યા રાજુળજ્ઞાહિશાતા પર અર્થ:- વેશ્યાના ગુણને (સ્વરૂપને) જાણવાવાળા ગણધરાદિ દેવોએ વેશ્યાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે કે જે દ્વારા જીવ