________________
પિતાને પુણ્ય અને પાપથી લિપ્ત કરે અર્થાત્ પુણ્ય પાપને આધીન કરે, તેને લક્ષ્યા કહે છે. એ અર્થને વિશેષપણે કહે છે.
बर्णोदयसंपादितशरीरवर्णस्तु द्रव्यतो लेश्या ।
मोहस्यक्षयोपशमोपशमक्षयजीवस्पद्गो भावः ॥ ४५३ ॥ અર્થ - વર્ણનામા નામકર્મના ઉદયથી જે શરીરને વર્ણ (રંગ) હોય છે તેને દ્રવ્યલેશ્યા કહે છે મેહનીય કર્મને ઉદય અથવા પશમ અથવા ઉપશમ અથવા ક્ષયથી જે જીવના પ્રદેશની ચંચળતા થાય છે, તેને ભાલેશ્યા કહે છે. ભાવાર્થ- કલેક્ષાનું સાધન વર્ણનામા નામકર્મને ઉદય છે અને ભાવેશ્યાનું સાધન અસંયત પર્યત ચાર ગુણસ્થાનમાં મહનીયકર્મને ઉદય અને દેશવિરત આદિ ત્રણ ગુણસ્થાનમાં મેહનીયકર્મને ક્ષયે પશમ, ઉપશમશ્રેણીમાં મેહનીયકર્મને ઉપશમ તથા ક્ષપકશ્રેણી માં મેહનીયકર્મને ક્ષય હોય છે. ચોઘત્તિ વેરા #પાયોરન્નતા
भावतो द्रव्यतः कायनामोदय कृतांगरुक् ॥४५४॥ અર્થ - વેશ્યા એક ભાવરૂપ બીજી દ્રવ્યરૂપ એમ બે પ્રકારે માનવામાં આવેલ છે. કષાદયથી અનુરકત યોગ પ્રવૃત્તિને લેહ્યાં કહે છે અથાત્ કષાય અને પેગ બનેના સગને લેસ્યા કહે છે. તે કારણે બન્નેને બંધ ચતુષ્ક કાર્યરૂપ પરમાગમમાં લેસ્થાને કહેલ છે.