________________
પાંગ નામા નામકર્મના ઉદયથી મન:પયાપ્તિ સંયુક્ત મને વર્ગણરૂપ જે પુદગળ આવેલ તેનું આઠ પાંખડીના ખીલેલ કમળના આકારે હૃદય સ્થાન વિષે જે નિર્માણ નામા નામકર્મના સૂક્ષમ અને આત્માને સહાયતા પહોંચાડવાવાળા તથા વીર્ય વિશેષને (કેઈપણ કાર્ય કરવામાં ભાવના રહે છે અને ઉત્સાહ પણ રહે છે પરંતુ જે સામર્થહીન–વીર્યહીન હોવાથી કાર્ય કરવામાં અસમર્થ થઈ જાય છે તે વીર્યંતરાય કર્મના ઉદયનું કાર્ય છે) ઉત્પન્ન કરવામાં સમર્થ એવાં પુગળે જ્યાં મન રૂપથી પરિણમેલ હોય છે, તે મુદ્દગળના સમૂહથી જ બનેલું તે દ્રવ્યમાન છે, તેમાં જે કમળની પાંખડીના અગ્રભાગને વિષે નેઈન્દ્રિયાવરણ કર્મના ક્ષપશમથી યુક્ત જ્યાં જ્યાં મનથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં મન સંજ્ઞાના ધારક આત્માના પ્રદેશ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ રહે છે, વધારે ઓછા નથી રહેતા. તે વિશુદ્ધ આત્મ પ્રદેશોને ભાવમન કહે છે. ભાવમન દ્રવ્યમનની સહાયતાથી મૂર્ત તથા અમૂર્ત અને વસ્તુને જાણે છે. અને તે વસ્તુના ગુણ દેષને વિચાર અથવા સ્મરણાદિરૂપ ઉપગથી ઉહાપેહ (સ્મરણ કરેલ પદાર્થોમાં ન્યૂનાધિતાને વિચાર કરવો તે ઉહ અને ત્યાગ કરવા ગ્ય પદાર્થોને ત્યાગ કરે તે અહિ કરે છે તેને ભાવ મન કહે છે.
- આ લક્ષણ ભાવમનની અપેક્ષાથી છેકેમકે ગુરુ દેને વિચાર કરો અથવા સ્મરણાદિ ઉપગ ભાવ મનનું કાર્ય છે. ગુણને વિચાર અથવા સ્મરણદિરૂપ આત્માના ઉપયોગને ભાવમન કહે છે. વિચારાદિ કરવાને સમ્મુખ થએલ ભાવમનને સહાયતા કરવાવાળા પુગલપિંડને દ્રવ્યમન કહે છે. અર્થાત જે