________________
અર્થ - પ્રથમ સ્પર્શ ઈન્દ્રિય, બીજી રસના ઈન્દ્રિય, ત્રીજી ઘાણ ચેથી નેત્ર, પાંચમી શ્રોત્ર એવી રીતે ઈન્દ્રિયેનાં અનુક્રમથી નામ છે. ભાવાર્થ- એક બે, આદિ ઈદ્રિની વૃદ્ધિપણ એજ અનુક્રમથી થાય છે, આ નિયમ છે. કેઈ જીવમાં બે ઈન્દ્રિય હશે તે સ્પર્શન તથા રસના એ બને જ હશે અન્યથા પ્રકારે નહિં.
ઇનના વિષયે. स्पर्शोरसस्तथा गन्धो वर्णः शब्दो यथाक्रमम् । विज्ञेया विषयास्तेषां मनसस्तु तथा श्रुतम् ! ४४७॥ અર્થ–સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને શબ્દ એ પાંચે અનુક્રમે પાંચે ઈન્દ્રિયેના વિષયે છે. મન જે અન્તર્ગત ઈન્દ્રિય છે, તેને મુખ્ય વિષય શ્રુતજ્ઞાનને ઉત્પન્ન કરવું તે છે. અને ગૌણ વિષય સર્વે ઈન્દ્રિઓને સહાયતા આપવી તે છે.
ઈન્દ્રિયને વિષય સંબંધ
रुपं पश्यत्यसंस्पृष्टं स्पृष्टं शब्दं शृणोति तु ।
बदं स्पृष्टं च जानाति स्पर्श गन्धं तथा रसम् ।।४४८॥ અર્થ-આત્મા ચક્ષુથી જે રૂપને દેખે છે, તે રૂપથી સંબંધ કર્યા વિના દૂર રહીને જ દેખે છે. કાનથી જે શબ્દ સંભળાય છે તે શબ્દને સ્પર્શ થવાથી સંભળાય છે. શબ્દને કાનની સાથે