________________
सध्यन्द्रियनिहीत प्रति व्याप्रियते यतः । कर्मणो ज्ञानरोधस्य क्षयोपशमहेतुकः ॥४४४ आत्मनः परिणामो य उपयोगः स कथ्यते । ज्ञानदर्शनभेदेन द्विधा द्वादशधा पुनः ॥४४५॥
અથર- લબ્ધિ અને ઉપગ એ બન્નેને ભાવેન્દ્રિય કહે છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષેપમશને લાભ થવે તે લબ્ધિ છે અને આત્માનાં ચૈતન્ય પરિણામને ઉપગ કહે છે. જેના બળથી આત્મા દ્રવ્યેન્દ્રિયની રચનામાં પ્રવૃત્ત થાય, એવા જ્ઞાનાવરણ કર્મના વિશેષ પશમનું નામ લબ્ધિ છે અર્થાત દ્રવ્યેન્દ્રિય રચનાનું કારણ આત્માના જ જ્ઞાનાવરણ કર્મના વિશેષ શોપશમ રૂપ પરિણામ છે, તેનું નામ લબ્ધિ છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષપશમરૂપ લબ્ધિના નિમિત્તથી આત્માનું વિષયે (પદાર્થો) પ્રત્યે પરિણામ થવું તે ઉપગ છે. જેમ કેઈ જીવને સાંભળવાની શક્તિ છે પરંતુ ચૈતન્ય પરિણમનરૂપ ઉપયોગ અન્યરૂપ થઈ જાય અથવા અન્ય વિષયને વિષે ઉપગ જોડાએલ હોય તે સાંભળે નહિ. કેઈ જાવણને છે પરંતુ ક્ષપશમ શક્તિ ન હોય તે જાણી શકે નહિ માટે લબ્ધિ ને ઉપયોગ બને મળે તેજ વિષય (પદાર્થો)ના જ્ઞાનની સિદ્ધિ થાય છે. જ્ઞાનાવરણકર્મના ક્ષપશમથી આત્માની જે વિશુદ્ધતા તે શકિત છે તે ક્ષયે પશમ શક્તિ ને જ લબ્ધિ કહીએ છીએ અને આત્મા રેય પદાર્થો સમ્મુખ થઈ. જાડાય તે ઉપગ છે. એમ ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહ્યું.